AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં પર્સનલ બોડીગાર્ડ સાથે કેમ મુસાફરી કરી રહ્યો છે ? BCCIના નિયમો શું છે?

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પોતાના બોડીગાર્ડને કારણે વિવાદમાં ફસાઈ ગયો છે. તેમના પર એક પત્રકાર સાથે દુર્વ્યવહાર અને ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Breaking News : વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં પર્સનલ બોડીગાર્ડ સાથે કેમ મુસાફરી કરી રહ્યો છે ? BCCIના નિયમો શું છે?
Image Credit source: AI
| Updated on: Jul 16, 2026 | 8:33 AM
Share

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની પહેલી મેચમાં બેટથી તો કાંઈ કમાલ કરી શક્યો નહી પરંતુ આ ખેલાડી હવે ખોટા કારણે ચર્ચામાં આવ્યો છે. વિરાટ કોહલીના બોડીગાર્ડે ઈંગ્લેન્ડમાં ભારતીય પત્રકાર સાથે ગેરવર્તન કર્યું છે. કેટલાક ભારતીય પત્રકાર જે ઈંગ્લેન્ડના પ્રવાસને કવર કરવા માટે પહોંચ્યા છે. તેમણે ટ્વિટ કરી આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. હવે સવાલ એ છે કે, આખરે વિરાટ કોહલી પર્સનલ બોડીગાર્ડને લઈને કેમ ફરે છે. શું વિરાટ કોહલી બીસીસીઆઈના નિયમ તોડી રહ્યો છે? ચાલો સમગ્ર વિસ્તારથી જાણીએ.

શું પર્સનલ બોડીગાર્ડ રાખી શકે છે ખેલાડી?

બીસીસીઆઈના હાલના નિયમો મુજબ કોઈ પણ ખેલાડી પોતાની સાથે પર્સનલ બોડીગાર્ડ રાખી શકતો નથી. પોતાના પર્સનલ સ્ટાફનો કોઈ પણ ખેલાડી પોતાની સાથે કોઈ ટુર કે ઘરેલું સીરિઝમાં સાથે રાખી શકતો નથી. બીસીસીઆઈ ખેલાડીઓને ખુદ સિક્યોરિટી પ્રોવાઈડ કરાવે છે. પરંતુ તેમ છતાં વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં પોતાના પર્સનલ બોડીગાર્ડની સાથે ફરતો જોવા મળી રહ્યો છે. એવું પણ બની શકે કે, તેમણે બીસીસીઆઈ પાસે સ્પેશિયલ પરવાનગી લીધી હોય. તો જ આવું થઈ રહ્યું છે.

વિરાટ સાથે પડછાયાની જેમ ફરી રહ્યો છે બોડીગાર્ડ

વિરાટ કોહલીનો જે બોડીગાર્ડ વિવાદમાં આવ્યો છે. તેની સાથએ ફરી રહ્યો છે. બર્મિંગહામમાં જ્યારે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ફરવા નીકળ્યો હતો તો બોડીગાર્ડ તેની સાથે જ હતો. તેના કોઈ ચાહકો વિરાટ કોહલીની પાસે ન આવવાની ચેતવણી આપી હતી. પરંતુ હવે કાર્ડિફ રવાના થતાં પહેલા આ બોડીગાર્ડે મીડિયા કર્મી સાથે ગેરવર્તન કર્યું હતુ.

આરોપ છે કે, આ બોડીગાર્ડે ટીમના વીડિયો લઈ રહેલા પત્રકારને અપશબ્દો કહી રહ્યો હતો. આરોપ તો એ પણ છે કે, આ બોડીગાર્ડે એક ચાહકનો ફોન છીનવી લીધો હતો અને ફોન તોડી નાંખ્યો હતો. આ ઘટના બાદ ભારતીય પત્રકાર બીસીસીઆઈ સાથે આ મામલે મોટી કાર્યવાહીની વાત કરી રહ્યા છે. આ મામલો મોટો થઈ રહ્યો છે. બની શકે કે, વિરાટ કોહલી આ મામલે સ્પષ્ટતા કરે.

વિરાટને દરેક લોકો પ્રેમથી ‘ચીકુ’ કહે છે.આવો જાણીએ વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
g clip-path="url(#clip0_868_265)">