AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Points Table 2026: ગુજરાત ટાઇટન્સે ટોપ-2માં સ્થાન મેળવ્યું, CSKનો ખેલ ખતમ

IPL Points Table 2026 : ગુજરાત ટાઈટન્સે પોતાની છેલ્લી લીગ મેચમાં સીએસકેને હરાવ્યું છે. આ જીતની સાથે તેમણે ટોપ-2માં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સની સફળ સીઝન પૂર્ણ થઈ ચૂક્યું છે.

IPL Points Table 2026:  ગુજરાત ટાઇટન્સે ટોપ-2માં સ્થાન મેળવ્યું, CSKનો ખેલ ખતમ
| Updated on: May 22, 2026 | 8:43 AM
Share

ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનની કારમી હાર આપી હતી. આઈપીએલ 2026ની લીગ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ જીતી હતી. આ જીતે માત્ર ગુજરાત ટાઈટન્સે નેટ રન રેટ મજબુત કર્યો છે સાથે તેમણે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં સ્થાન પાક્કું કર્યું છે. આ હારે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને અધિકારિક રુપથી પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે. હવે ગુજરાત ટાઈટન્સને ફાઈનલમાં પહોંચવા માટે 2 તક મળી છે.

ગુજરાતે ટોપ 2માં સ્થાન પાક્કું કર્યું

ગુજરાત ટાઈટન્સે 14 મેચમાં 9માં જીત મેળવી 18 પોઈન્ટ એકઠા કર્યા છે. તેનો નેટ રન રેટ +0.695 ની સાથે મજબુત કર્યો છે. આ સાથે ટોપ-2માં સ્થાન પાક્કું થઈ ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંના 13 મેચમાં 18 પોઈન્ટ છે. તે 1.065ના નેટ રન રેટની સાથે ટોપ પર બની છે. તેની પાસે ટોપ- ફિનિશ કરવાની મોટી તક છે. માત્ર છેલ્લી લીગ મેચમાં મોટી હારથી બચવું પડશે. ટોપ-2માં ફિનિશ કરવાનો ફાયદો એ છે કે, તે પ્લેઓફમાં ક્વોલિફાયર-1માં સીધી ટકકર કરશે. આ મેચમાં હાર બાદ પણ તે ટીમ પાસે ફાઇનલમાં પહોંચવાની બીજી તક હશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ 14 મેચ રમી માત્ર 12 પોઈન્ટ મેળવ્યા છે. 6 જીત અને 8 હાર સાથે તેનો NRR -0.345 રહ્યો છે. આ હારની સાથે તેની પ્લેઓફની રેસ પૂર્ણ થઈ છે. સીએસકે હવે સાતમાં સ્થાન પર છે. તે પોઈન્ટ ટેબલમાં હજુ પણ નીચે આવી શકે છે. દિલ્હીની ટીમને હજુ પણ 1 મેચ રમવાની બાકી છે. તે સીએસકેને પાછળ છોડી શકે છે.

પ્લેઓફ માટે 1 સ્થાન ખાલી

સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં 13 મેચમાં 8 જીતની સાથે ત્રીજા સ્થાન પર છે. તે પ્લેઓફમાં સ્થાન બનાવી ચૂકી છે. પરંતુ ચોથા સ્થાન માટે હજુ પણ રેસ ચાલુ છે. રાજસ્થાનની ટીમ 13 મેચમાં 14પોઈન્ટની સાથે ચોથા નંબર પર છે. પંજાબની ટીમ 13 મેચમાં 13 પોઈન્ટની સાથે 5માં સ્થાન પર છે. આ સિવાય કોલકાતાની ટીમના હજુ 13 મેચમાં 13 પોઈન્ટ છે. આ 3 ટીમો પ્લેઓફમાં સ્થાન બનાવવાની દાવેદાર છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">