AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વૈભવ સૂર્યવંશી પોતાનું જાદુઈ બેટ આપવા તૈયાર, જુઓ Video કોને મળ્યું આ બેટ

આઈપીએલ 2026 વચ્ચે રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાનું બેટ એક ખેલાડીને ગિફ્ટ કરવાની વાત કરતો જોવા મળી રહ્યો છે.

Breaking News : વૈભવ સૂર્યવંશી પોતાનું જાદુઈ બેટ આપવા તૈયાર, જુઓ Video કોને મળ્યું આ બેટ
| Updated on: Apr 10, 2026 | 9:45 AM
Share

આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી પોતાની બેટિંગથી વિશ્વમાં ફેમસ છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં પોતાની આક્રમક બેટિંગ અને મોટા શોર્ટથી બધાને પ્રભાવિત કર્યા છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વૈભવ સૂર્યવંશી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

વૈભવ સૂર્યવંશી કોને આપશે પોતાનું બેટ?

રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરેલા આ વીડિયોમાં જિતેશ શર્મા સૌથી પહેલા વૈભવને ગળે લગાવે છે અને ત્યારબાદ તેના હાથમાંથી બેટ લઈ લે છે. વૈભવ થોડો હેરાન થઈ જાય છે અરે ભાઈ તમે શું કરી રહ્યા છો. ત્યારબાદ વૈભવ મજાકના અંદાજમાં આગળ કહે છે.”તેમની ટીમમાં ઘણા બધા બેટ્સમેન છે, તું તેમની પાસેથી કેમ નથી લઈ રહ્યો?” જીતેશ શર્મા હસીને જવાબ આપે છે, “મારે તેમને કેમ પૂછવું જોઈએ, મિત્ર?” વૈભવ પછી કહે છે, “મેં તને કહ્યું હતું કે હું તને IPL પછી આપીશ, છતાં તું જિદ કરે છે કે તારે તે હમણાં જ જોઈએ છે.”

આ મજેદાર વાતચીતમાં સ્પષ્ટ થયું કે, વૈભવ સૂર્યવંશી જિતેશ શર્માને પોતાનું બેટ ગિફ્ટ આપવાની ના પાડે છે. ખાસ વાત એ છે કે, વૈભવ સૂર્યવંશી પોતાનું બેટ કોઈ સાથે શેર કરતો નથી. આ પહેલી વખત છે જ્યારે કોઈ ખેલાડીને પોતાનું બેટ આપવા માટે તૈયાર થયો.જિતેશ શર્મા આ ગિફ્ટ માટે આઈપીએલ 2026ની સીઝન પુરી થવાની રાહ જોવી પડશે.

વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન

વૈભવ સૂ્ર્યવંશીએ આઈપીએલ 2026ની શરુઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. તે 3 મેચમાં 122 રન બનાવી ચૂક્યો છે. તેમણે પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 52 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગુજરાત વિરુદ્ધ 31 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 39 રનની તોફાની ઈનિગ્સ રમી હતી. જેમાં જસપ્રીત બુમરાહ વિરુદ્ધ 2 સિક્સ સામેલ હતી. હવે આરસીબી વિરુદ્ધ રમવા મેદાનમાં ઉતરશે.

Vaibhav Suryavanshi Net worth : 14 વર્ષની ઉંમરે કરોડપતિ બની IPLમાં ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશીની કુલ સંપત્તિ કેટલી છે? અહી ક્લિક કરો

Follow Us
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video
કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના
કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
g clip-path="url(#clip0_868_265)">