AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું IPL 2026માં ખેલાડીઓને આખી રકમ એક જ વારમાં મળી જાય છે? જાણો

શું IPLમાં ખેલાડીઓને એક જ સમયે બધા પૈસા મળે છે? જાણો કરોડો રૂપિયાની ફી કેવી રીતે વહેંચવામાં આવે છે અને બેન્ચ પર બેઠેલા ખેલાડીઓનું શું થાય છે.જો કોઈ ખેલાડી આખી સીઝનમાં ટીમ સાથે રહે છે. તો તેને કેટલો પગાર મળે જાણો

Breaking News : શું IPL 2026માં ખેલાડીઓને આખી રકમ એક જ વારમાં મળી જાય છે? જાણો
| Updated on: Mar 27, 2026 | 11:22 AM
Share

IPL 2026 Player Salary System : ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન શરુ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. . પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે, ઓક્શનમાં મળનારી આ રકમ ખેલાડીઓને કેવી રીતે અપાય છે. ચાલો વિસ્તારથી જાણીએ.દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચાહકોને આઈપીએલની રાહ જોઈ રહ્યા છે. દુનિયાભરના ક્રિકેટર આ લીગમાં રમવા માટે ઉત્સાહિત રહે છે. આનું સૌથી મોટું કારણ મળનારી મોટી રકમ પણ છે. આઈપીએલ 2026 ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટસે પંતને 27 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે કેમરુન ગ્રીન પર 25 કરોડ ખર્ચ્યા છે. પરંતુ શું ખેલાડીઓને આ રકમ પુરી એક સાથે મળે છે.

જો તે આખી સીઝન ન રમે તો શું થાય. પ્લેઈંગ 11 બહાર રહેનાર કે બેંચ પર બેસનાર ખેલાડીઓને શું બધા પૈસા મળે છે. તો આ વિશે વિસ્તારથી જાણીએ.IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે, અને BCCIએ સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું છે. આ સીઝનમાં આઠ ડબલહેડર્સ રમાશે. RCB પોતાની હોમ મેચ બેંગલુરુ અને રાયપુરમાં રમશે.

શું ખેલાડીઓને બધી રકમ સાથે મળે છે?

આઈપીએલમાં જે રકમ ખેલાડીઓને ઓક્શનમાં મળે છે. તે તેનો પગાર (ટેક્સ કાપ્યા બાદ) હોય છે. ફ્રેન્ચાઈઝીએ એક ફોર્મુલાને અપનાવે છે. તો ચાલો જાણીએ શું છે આ ફોર્મુલા.

  • સીઝન પહેલા 15 %
  • સીઝન દરમિયાન 65 %
  • સીઝન પછી 20 %

જો ખેલાડી આખી સીઝન ન રમે તો શું?

આ પરિસ્થિતિ બે પ્રકારની હોઈ શકે છે. સીઝન શરુ થતાં પહેલા જો ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે. તો ટીમને પૈસા આપવાની જરુર રહેતી નથી.જો કોઈ ખેલાડી સીઝનની મધ્યમાં ફક્ત થોડી મેચ રમે છે, તો તેને પ્રો-રેટા પગાર અને 10% રિટેનર મળે છે. જો કોઈ ખેલાડી આખી સીઝનમાં ટીમ સાથે રહે છે. ભલે તે મેચ રમતો નથી. તો પણ તેને આખો પગાર આપવામાં આવે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
g clip-path="url(#clip0_868_265)">