AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 36 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટક્કર થઈ રહી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રાજસ્થાન રોયલ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
RR vs SRH
| Updated on: Apr 25, 2026 | 7:29 PM
Share

IPL 2026માં આજે સિઝનના 35 મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં SRHએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે RR આ મેચમાં પહેલા બેટિંગ કરશે. DC અને RR બંને આ સિઝનની આઠમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

પેટ કમિન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પેટ કમિન્સે કહ્યું કે વિકેટ સારી લાગી રહી છે અને અમે પણ સારી તૈયારી કરી છે. ઈશાને અત્યારસુધી સારી કપ્તાની કરી છે. આ સિઝનમાં અહીં પહેલી મચ છે, તેથી તે બંને ટીમો માટે એક પડકાર હશે. ટીમમાં બે ફેરફાર છે. હું મદુશંકાની જગ્યાએ હું રમી રહ્યો છું અને હર્ષ દુબેની જગ્યાએ પ્રફુલ હિંજ આજની મેચમાં રમશે.

રિયાન પરાગે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે કહ્યું કે અમે પહેલા બેટિંગ જ કરવાનું વિચારી રહ્યા હતા. આ વિકેટને ખૂબ સારી રીતે જાણીએ છીએ અને ખૂબ વિકેટ સારી લાગે છે. અમે ટીમમાં એક ફેરફાર કર્યો છે. રવિ બિશ્નોઈની જગ્યાએ તુષાર દેશપાંડે આજની મેચમાં રમશે.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા.

ઈમ્પેક્ટ સબ્સ: લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ બિશ્નોઈ, રવિ સિંહ, સંદીપ શર્મા, શુભમ દુબે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકિપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, પ્રફુલ હિંજ, ઈશાન મલિંગા.

ઈમ્પેક્ટ સબ્સ: સ્મરણ રવિચંદ્રન, લિયામ લિવિંગસ્ટોન, હર્ષ દુબે, હર્ષલ પટેલ, ટ્રેવિસ હેડ.

Breaking News: 25 ચોગ્ગા અને છગ્ગા… કેએલ રાહુલના રેકોર્ડબ્રેક 152 રન, IPL ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

Follow Us
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
g clip-path="url(#clip0_868_265)">