IND vs WI : ભારત અને વેસ્ટઈન્ડિઝની મેચ કેટલા વાગ્યે શરુ થશે? જાણી લો સમય
IND vs WI : ભારત અને વેસ્ટઈન્ડિઝ વનડે સીરિઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમમાં રમાશે. મેચ બપોરના 2 કલાકે શરુ થશે. તેના અડધા કલાક પહેલા ટોસ થશે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સીરિઝ શરુ થવાને હવે માત્ર થોડો જ સમય બાકી છે. વેસ્ટઈન્ડિઝની ટીમ શે હોપની કેપ્ટનશીપમાં ભારત આવી પોતાની તૈયારી શરુ કરી ચૂકી છે. ટીમ ઈન્ડિયા પણ શુભમન ગિલની કેપ્ટનશીપમાં વેન્યુ પર પહોંચી ચૂકી છે. પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમમાં રમાશે. પરંતુ આ પહેલા આ મેચ કેટલા વાગ્યા શરુ થશે. ક્યાં લાઈવ જોઈ શકશો. તે જાણી લો.
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમ હાલમાં ભારત પ્રવાસ પર છે. પહેલી વનડે મેચની સીરિઝ રમાશે. ત્યારબાદ પાંચ ટી20 મેચ રમાશે. સીરિઝ ખુબ લાંબી ચાલશે. બીસીસીઆઈ દ્વારા આ માટે ટીમની પણ જાહેરાત કરી દીધી છે. આ વચ્ચે પહેલી વનડે મેચ 27 સપ્ટેમબરના રોજ રવિવારે રમાશે. જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જોવા મળશે. મેચને લઈને રોમાંચ પણ વધી ગયો છે. આ બંને ટીમની બેટિંગ પર બધાની નજર રહેશે.
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરના રોજ રમાનારી પહેલી મેચ દિવસના 2 કલાકે શરુ થશે. તેના અડધા કલાક પહેલા ટોસ થશે. મેચ એક દીવસનો છે. 50 ઓવરની મેચ રમાશે. એટલી શક્યતા છે કે, સાડા સાત થી 8 કલાક સુધી મેચ ચાલી શકેછે. જો આખી મેચ રમાઈ તો રાતના અંદાજે 10 વાગ્યા સુધી ચાલી શકે છે.
વનડે સીરિઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતરાજ ગાયકવાડ, કે,એલ રાહુલ, ધ્રુવ જુરેલ, નીતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ , પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, નબી, યશસ્વી જ્યસ્વાલ, નમન ધીર
વેસ્ટ ઇન્ડીઝ સામેની આ સીરિઝ માટે આ આખું પ્લેટફોર્મ બદલાઈ ગયું છે. ટીવી પર આ મેચો જોવા માટે, ચાહકોએ હવે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર સ્વિચ કરવું પડશે. દરમિયાન, મોબાઇલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. તેમજ ક્રિકેટ સહિત રમતગમતના તમામ સમાચાર તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકો છો. મહત્વની વાત એ છે કે, આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે.
