AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જો ક્વોલિફાયર 2 રદ થાય છે, તો IPL 2026 ફાઇનલ માટે કોને ટિકિટ મળશે, ગુજરાત કે રાજસ્થાન?

GT vs RR Qualifier 2 : ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલ 2026ની બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. જ્યાં તેનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું સામે થશે.

Breaking News : જો ક્વોલિફાયર 2 રદ થાય છે, તો IPL 2026 ફાઇનલ માટે કોને ટિકિટ મળશે, ગુજરાત કે રાજસ્થાન?
| Updated on: May 28, 2026 | 2:00 PM
Share

GT vs RR Qualifier 2 : આઈપીએલ 2026ની ફાઈનલની રેસ હવે નજીક આવી રહી છે. આ વખતે ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કોણ આવશે તેનો સમય આવી ગયો છે. ફાઈનલની બીજી ટીમ માટે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટકકર થશે. ગુજરાત અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પ્લેઓફ રાઉન્ડની બીજી ક્વોલિફાયર મેચ રમાશે. જીતનારી ટીમ સીધી ફાઈનલની ટિકિટ મળશે. તેમજ હારનારી ટીમની સફર સમાપ્ત થશે. પરંતુ જો વરસાદના કારણે આ મેચ રદ થઈ તો કઈ ટીમ ફાઈનલમાં જશે. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો તેનો જવાબ આપણે આજે જાણીએ.

રદ થઈ મેચ તો કોણ ફાઈનલ રમશે?

રવિવારે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026ની ફાઈનલ રમાશે. જેમાં બેંગ્લોર પોતાનો ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઉતરશે. તેનો સામનો ગુજરાત ટાઈટન્સ અથવા રાજસ્થાન રોયલ્સ બંન્નેમાંથી કોઈ એક સાથે થશે. ફાઈનલમાં પહોંચવા માટે બંન્ને ટીમ 29 મેના રોજ ક્વોલિફાયર-2માં ટકરાશે. જો આ દિવસે વરસાદ થયો કે, અન્ય કોઈ કારણોસર મેચ રદ થઈ તો. આ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આઈપીએલના નિયમો અનુસાર મેચ પર નિર્ણય લેવામાં આવશે.

જો કોઈ પણ પરિસ્થિતિમાં આ મેચમાં એક પણ બોલ રમાય નહી. તો અમ્પાયર સૌથી પહેલા સુપર ઓવરનો પ્રયત્ન કરશે. જેના દ્વારા વિજેતા નક્કી થશે. જો સ્થિતિ એવી બને કે, સુપર ઓવર પણ ન રમાય તો લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલના આધાર પર નિર્ણય લેવામાં આવશે. હાલની સીઝનમાં ગુજરાત ટાઈટન્સને ફાઈનલની ટિકિટ મળશે. આવું એટલા માટે કારણ કે, લીગ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ બીજા સ્થાને હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને રહી હતી.

મેચના દિવસે કેવું હશે વાતાવરણ?

આ દિવસે વરસાદ પડશે. તો જવાબ છે હવામાન વિભાગ અનુસાર 28 મેથી લઈ શુક્રવાર 29 મે સવાર સુધી ચંદીગઢ અને આસપાસના વિસ્તારની આસપાસના વિસ્તારોમાં કરા પડી શકે છે. આને લઈ ઓરેન્જ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાતાવરણ સાફ રહેશે. વરસાદ કે કરા પડવાની કોઈ શક્યતા નથી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">