AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma Fight VIDEO : પાકિસ્તાની ખેલાડીઓ તિલક વર્મા સાથે ઝઘડી પડ્યા. LIVE મેચ દરમિયાન શા માટે ઝઘડો થયો? જાણો

તિલક વર્મા (Tilak Varma ) અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચેની લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઝઘડો ભારતીય ઇનિંગ્સની 44મી ઓવર દરમિયાન થયો હતો.

Tilak Varma Fight VIDEO : પાકિસ્તાની ખેલાડીઓ તિલક વર્મા સાથે ઝઘડી પડ્યા. LIVE મેચ દરમિયાન શા માટે ઝઘડો થયો? જાણો
Image Credit source: AI
| Updated on: Nov 23, 2026 | 9:11 AM
Share

ભારત અને પાકિસ્તાનની મેચમાં લડાઈ થવી કોઈ નવી વાત નથી. બંને ટીમનો ઈતિહાસ પણ કાંઈ આવો જ રહ્યો છે. મેચ દરમિયાન માહોલ ગરમાય જાય છે. એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં પણ આવી ઘટના જોવા મળી હતી. મેચની શરુઆતથી લઈ અંત સુધી વાતાવરણ ગરમાયું હતુ. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની ખેલાડીએ ભારતીય કેપ્ટન તિલક વર્માને મેદાન વચ્ચે ધેર્યો હતો. હવે સવાલ એ છે કે આનું કારણ શું છે. લાઈવ મેચમાં આવું કેમ થયું, તો ચાલો જાણીએ.

ભારતીય ઈનિગ્સની 44મી ઓવરમાં શું થયું?

તિલક વર્મા સાથે પાકિસ્તાની ખેલાડીની ટકરાવાની ઘટના ભારતની ઈનિગ્સની 44મી ઓવરમાં બની હતી. અલી રઝાની આ ઓવરના પહેલા બોલ પર અમ્પાયરે ડેડ બોલ જાહેર કર્યો હતો કારણ કે, તિલક વર્મા નોન-સ્ટ્રાઈક એરિયામાં ખોટી સાઈડમાં ઉભો હતો. બોલને ડેડ આપ્યા બાદ અમ્પાયરે તિલક વર્માને નિર્દેશ આપ્યો કે, તે યોગ્ય જગ્યાએ ઉભો રહે પરંતુ પાકિસ્તાની ખેલાડીઓને આ વાત પસંદ આવી નહી.

જોતા જોતા માહૌલ ગરમાયો

પાકિસ્તાન એના કેપ્ટન અબ્દુલ સમદ અને અહમદ ડૈનિયલ અમ્યારના ડેડ બોલ આપ્યાના અમ્પાયરના નિર્ણયથી નાખુશ હતા. તેની નારાજગી જોતા વાતાવરણ ગરમાયું હતુ. પાકિસ્તાની ખેલાડીએ અમ્પાયર સાથે વાતચીત કરી હતી. તેમણે સાથે મળી તિલક વર્માને ઘેર્યો હતો. તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. મેદાનની વચ્ચે ક્રિકેટ એક બાજુ રહી ગયું અને શાબ્દિક યુદ્ધ શરૂ થયું.

તિલક વર્માની સદી બેકાર

તિલક વર્મા 149 બોલમાં 100 રન બનાવ્યા. પરંતુ આ સદી ઈન્ડિયા એને જીત અપાવવા માટે પુરતી ન હતી. ઈન્ડિયા એને તણાવ ભર્યા આ મેચમાં 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પછી તિલક વર્માએ એક વાત જરુર કહી કે, જો અન્ય બેટ્સમેનનો સાથ મળતો તો આ મેચ જીતી શકતા હતા.

એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો રહ્યો 22 વર્ષનો ખેલાડી, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
g clip-path="url(#clip0_868_265)">