કિંગ કોહલી મુંબઈમાં T20 વર્લ્ડકપની ઉજવણી કરી રાતોરાત વિદેશ જવા રવાના થયો, જાણો કેમ

વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સાથે બાર્બાડોસમાં આવેલા વાવાઝોડાના કારણે ફસાઈ ગયો હતો. 4 જુલાઈએ ભારત પાછો ફર્યો અને દિવસભર T20 વર્લ્ડકપની જીતની ઉજવણી કરી. તે વિદેશ પ્રવાસે નીકળ્યો છે.

કિંગ કોહલી મુંબઈમાં T20 વર્લ્ડકપની ઉજવણી કરી રાતોરાત વિદેશ જવા રવાના થયો, જાણો કેમ
Follow Us:
| Updated on: Jul 05, 2024 | 10:36 AM

વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે 4 જુલાઈના રોજ દિલ્હી પહોંચ્યો હતો. ત્યારબાદ આખો દિવસ ટી20 વર્લ્ડકપની ઉજવણી કરી મુંબઈથી વિદેશ જવા રવાના થયો છે. દિલ્હીમાં વિરાટ કોહલીએ તેના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ આખી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી અને મુંબઈમાં વિકટ્રી પરેડમાં જવા ટીમ નીકળી હતી. વિરાટ પરેડમાં શાનદાર સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. મુંબઈમાં તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વિદેશ જવા રવાના થયો છે.

મુંબઈમાં ટી20 વર્લ્ડકપની ઉજવણી કરી

નતાશા સ્તાનકોવિક સાથે Divorce થતાં બોલિવૂડ અભિનેત્રી સાથે ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા ?
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં શું અનુભવ થાય છે?
હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, સુંદરતા જોઈને થઈ જશો ફેન
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?
ઝડપથી મસલ્સ વધારવા શાકાહારી લોકો આહારમાં સામેલ કરો આ ખોરાક
શુગર વધે ત્યારે શરીરના કયા ભાગોમાં દુખાવો થાય છે?

વિરાટ કોહલી વિદેશ કેમ ગયો ?

ભારત પરત ફર્યા બાદ વિરાટ કોહલી શાંતીથી બેઠો નથી. પહેલા તેમણે એક ખેલાડી તરીકે તેમજ ટી20 ચેમ્પિયન તરીકેની જવાબદારી પૂર્ણ કરી આ પહેલા એક મહિના તે ન્યુયોર્ક અને વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પર હતો. હવે પરિવારની ડ્યુટી નિભાવવા માટે તે લંડન ગયો છે. રિપોર્ટ અનુસાર તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડનમાં રહેશે. તેને મળવા માટે રાતોરાત મુંબઈથી લંડન રવાના થયો છે.

પરિવારને મળવા આતુર છે કિંગ કોહલી

ભારતે જ્યારે ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો તો તેની સાથે વિરાટ કોહલીનો પરિવાર સાથે હાજર ન હતો. રોહિત શર્માએ મેદાન પર પોતાની પત્ની રિતિકા સાથે ખુશી શેર કરી હતી, તો જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન પણ તેના બાળક સાથે હાજર હતી, પરંતુ કોહલીએ ફોન પર પોતાના પરિવાર સાથે આ ખુશી શેર કરતો જોવા મળ્યો હતો. તે સમયે સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, વિરાટ તેના પરિવારને કેટલો મિસ કરે છે.

મુંબઈ એરપોર્ટ પર મોડી રાતે જોવા મળ્યો

મુંબઈમાં ટી20 વર્લ્ડકપની વિક્ટ્રી પરેડમાં એટલી ભીડ જોવા મળી હતી કે, જાણે આખું મુંબઈ આ ઉજવણી કરી રહ્યું હોય.

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

Latest News Updates

ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ
ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ
CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ
CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા
પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા
બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ
બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ
પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા
પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા
સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા
સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા
નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા
નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા
g clip-path="url(#clip0_868_265)">