સુપ્રીમ કોર્ટે BCCIના કામકાજ માટે નિયુક્ત કમિટીને કાર્યમુક્ત કરી, વાંચો ખબર

સુપ્રીમ કોર્ટે BCCIના કામકાજ માટે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન નિયુક્ત કરી હતી. હવે આ કમિટીને કાર્યમુક્ત કરી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે BCCIના પદાધિકારીઓની વરણી થયા બાદ કમિટિનો કાર્યભાર પૂરો થઈ જશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more જલદી વપરાઈ જાય […]

સુપ્રીમ કોર્ટે BCCIના કામકાજ માટે નિયુક્ત કમિટીને કાર્યમુક્ત કરી, વાંચો ખબર
Follow Us:
| Updated on: Oct 22, 2019 | 10:39 AM

સુપ્રીમ કોર્ટે BCCIના કામકાજ માટે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન નિયુક્ત કરી હતી. હવે આ કમિટીને કાર્યમુક્ત કરી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે BCCIના પદાધિકારીઓની વરણી થયા બાદ કમિટિનો કાર્યભાર પૂરો થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

આ પણ વાંચો : તહેવારો પહેલા લેવાયો સરાહનીય નિર્ણય, અમદાવાદમાં દિવાળી દરમિયાન 62 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે, જુઓ VIDEO

સુપ્રીમ કોર્ટે અગત્યનો નિર્ણય આપતા કહ્યું કે બીસીસીઆઈના પદાધિકારીઓ પદગ્રહણ કરશે તરત જ કમિટીનો કાર્યભાર સમાપ્ત કરી દેવાશે. વિશેષમાં કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની પરવાનગી વિના કમિટિના સદસ્ચની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરી શકાશે નહીં. જે પણ અધિકારીએ કમિટિના આદેશ લાગૂ કર્યો છે તેમના પર પણ કોઈ કાર્યવાહી કરી શકાશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">