IPLની શરુઆત પહેલાં જ આ ખેલાડીએ વીડિયો પોસ્ટ કરીને મહેન્દ્ર સિંહ ધોનીને આપી ચેતવણી

IPLની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચથી કરવામાં આવશે. દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગની શરૂઆત પહેલા ખિલાડીઓમાં જોશ જોવા મળી રહ્યો છે. તેમાં હાલ ખેલાડીઓ એકબીજાને પડકાર ફેંકી રહ્યાં છે. ટીમ દિલ્હી કેપિટલ્સે તેમની ટી-શર્ટ લોન્ચના કાર્યક્રમમાં વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં ટીમના વિકેટકીપર બેટસમેન રૂષભ પંતે ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ચેતવણી […]

IPLની શરુઆત પહેલાં જ આ ખેલાડીએ વીડિયો પોસ્ટ કરીને મહેન્દ્ર સિંહ ધોનીને આપી ચેતવણી
Mumbai: Indian batsman MS Dhoni plays a shot during the 4th ODI cricket match against West Indies at Brabourne Stadium, in Mumbai, Monday, Oct 29, 2018. (PTI Photo/Mitesh Bhuvad) (PTI10_29_2018_000148A)
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 24, 2019 | 7:50 AM

IPLની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચથી કરવામાં આવશે. દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગની શરૂઆત પહેલા ખિલાડીઓમાં જોશ જોવા મળી રહ્યો છે. તેમાં હાલ ખેલાડીઓ એકબીજાને પડકાર ફેંકી રહ્યાં છે.

ટીમ દિલ્હી કેપિટલ્સે તેમની ટી-શર્ટ લોન્ચના કાર્યક્રમમાં વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં ટીમના વિકેટકીપર બેટસમેન રૂષભ પંતે ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ચેતવણી આપતા નજરે આવી રહ્યાં છે. દિલ્લી કેપિટલ્સે આ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.

TV9 Gujarati

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

https://twitter.com/DelhiCapitals/status/1099214848322224129

વીડિયોમાં દિલ્લીની નવી ટી-શર્ટ પહેરીને ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ચેતવણી આપતા નજરે આવી રહ્યાં છે. જેમાં તે કહી રહ્યાં છે કે ‘માહી ભાઈ તૈયાર હો જાઓ, ગેમ દિખાને આ રહા હું’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">