WITT : ચીનનો દબદબો ધરાવતી રમત બેડમિન્ટનમાં ભારતે કેવી રીતે વર્ચસ્વ મેળવ્યું? પુલેલા ગોપીચંદ જણાવશે

દેશના સૌથી મોટા ન્યુઝ નેટવર્ક ટીવી9ના સૌથી સ્પેશિયલ ઈવેન્ટ What India Thinks Todayની બીજી સીઝન શરુ થવા જઈ રહી છે. 3 દિવસ સુધી ચાલનારી આ ઈવેન્ટનું આયોજન 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી નવી દિલ્હીમાં રમાશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. આ ઈવેન્ટમાં અલગ-અલગ ફીલ્ડ સાથે જોડાયેલી હસ્તીઓ સામેલ થશે. India: Poised For The Next Big Leap આ વખતે ઈવેન્ટની આયોજન થીમ છે.

WITT : ચીનનો દબદબો ધરાવતી રમત બેડમિન્ટનમાં ભારતે કેવી રીતે વર્ચસ્વ મેળવ્યું? પુલેલા ગોપીચંદ જણાવશે
Follow Us:
| Updated on: Feb 25, 2024 | 11:24 AM

બેડમિન્ટન એટલે એવી રમત જેમાં ચીનનું નામ છે. એક સમયે તેનો દબદબો પણ હતો. ભારતે તેને ચેલેન્જ આપ્યો અનેક શટલર્સ સુપર સ્ટાર બન્યા છે. આ વિશે દેશના સૌથી મોટા ન્યુઝ નેટવર્ક ટીવી9ના ખાસ કાર્યક્રમ વોટ ઈન્ડિયા થિંક ટુડેમાં કોચ પુલેલા ગોપીચંદ હાજર રહેશે. 25 ફેબ્રુઆરથી દિલ્હીમાં સૌથી મોટી સમિટની શરુઆત થવા જઈ રહી છે.3 દિવસ સુધી ચાલનારી આ ઈવેન્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ બનશે. આ ઈવેન્ટમાં અલગ-અલગ ફીલ્ડ સાથે જોડાયેલી હસ્તીઓ સામેલ થશે. જેમાં એક ભારતીય બેડમિન્ટન ટીમના મુખ્ય કોચ પુલેલા ગોપીચંદ પણ છે. ગોપીચંદ પહેલા જ દિવસે ઈવેન્ટનો ભાગ બનશે.

ચીનના પડકારને પૂર્ણ કરનારની ગાથા લખનાર

પુલેલા ગોપીચંદે વર્લ્ડ બેડમિન્ટનની કોર્ટ પણ એક સમયે ધમાલ મચાવી હતી. જ્યારે તેમણે ચીનના ચેન હોંગને હરાવી ઈંગ્લેન્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીત્યો હતો. વર્ષ 2001માં આ એવોર્ડ જીતનાર પુલેલા , પ્રકાશ પાદુકોણ બાદ બીજા ભારતીય હતી. તે આખા ઈન્ડિયા માટે ગર્વની વાત હતી. ચીનના પડકારને પૂર્ણ કરનારની ગાથા લખનાર એક માત્ર પુલેલા ગોપીચંદ હતા. તેમણે અનેક બેડમિન્ટન ખેલાડીઓ ભારતને આપ્યા છે. આ તમામ પાછળ એક વય્ક્તિનો હાથ છે જેનું નામ છે પુલેલા ગોપીચંદ

દેશને આપ્યા અનેક સ્ટાર શટલર્સ

હૈદરાબાદની પોતાની ટ્રેનિંગથી પુલેલા ગોપીચંદે દેશને બેડમિન્ટનના એકથી એક સુપરસ્ટાર આપ્યા છે. આજે તમે જેનું નામ લઈ રહ્યા છે, ચીનની દિવાલ તોડી ભારતીય મહિલા બેડમિન્ટનનું ભવિષ્ય ચમકાવનારી સાયના નહેવાલ કેમ ન હોય. ઓલિમ્પકના મંચ પર ભારતને સિલ્વર મેડલ જીતાડનારી પીવી સિંધુ, પી. કશ્યપ હોય કે પછી કિંદાબી, શ્રીકાંત કેમ ન હોય. આ બધા ખેલાડીઓના ભારતીય બેડમિન્ટનના કોચ પુલેલા ગોપીચંદ છે.આ ખેલાડી એ છે, જેમણે પોતાના સમયમાં બેડમિન્ટન કોર્ટ પર ચીન ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડમાં ધાક જમાવી ચૂક્યા છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

મહેનત માત્ર ખેલાડીઓએ કરી નથી કોચે પણ કરી છે

વર્લ્ડ બેડમિન્ટનને ચમકાવવા માટે જેટલી મહેનત આ ખેલાડીઓએ કરી છે. તેટલો પરસેવો પુલેલા ગોપીચંદે પણ પાડ્યો છે.ગોપીચંદે માત્ર સાયના, પીવી સિંધુ કે પછી કશ્યપની રમત પર જ ધ્યાન આપ્યું નથી પરંતુ તેમણે તેના ફિટનેસનું પણ ધ્યાન રાખ્યું છે. એક કોચ ચીની ખેલાડીઓની સાથે રમી ચૂક્યા છે તે જાણતા હતા કે, બેડમિન્ટન કોર્ટ પર તેના વર્ચસ્વને પૂર્ણ કરવા માટે માત્ર સારી રમતની જરુર નથી પરંતુ શરીરને ફીટ અને તાકાત માટે પણ એટલી જ જરુરી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">