IPLમાં 12 વર્ષથી બેંગ્લોરની ટીમના મેનેજર અવિનાશ વૈદ્ય હવે આ ટીમ સાથે કરશે કામગીરી

IPLમાં બેંગ્લોરની ટીમમાં સૌથી વધારે સમય સુધી ટીમના મેનેજર તરીકે અવિનાશ વૈદ્યએ ફરજ બજાવી છે. તેઓ IPLની શરૂઆતથી એટલે કે વર્ષ 2008થી લઈને 2019 સુધી બેંગ્લોર ટીમના મેનેજર રહ્યા છે. તેઓ 12 વર્ષ જેટલા સમય સુધી બેંગ્લોર ટીમના મેનેજર રહ્યા છે. અવિનાશ વૈદ્યને થોડા સમય પહેલા જ બેસ્ટ મેનેજર ઓફ ધ IPLનો એવોર્ડ મળ્યો છે. […]

IPLમાં 12 વર્ષથી બેંગ્લોરની ટીમના મેનેજર અવિનાશ વૈદ્ય હવે આ ટીમ સાથે કરશે કામગીરી
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 10:53 AM

IPLમાં બેંગ્લોરની ટીમમાં સૌથી વધારે સમય સુધી ટીમના મેનેજર તરીકે અવિનાશ વૈદ્યએ ફરજ બજાવી છે. તેઓ IPLની શરૂઆતથી એટલે કે વર્ષ 2008થી લઈને 2019 સુધી બેંગ્લોર ટીમના મેનેજર રહ્યા છે. તેઓ 12 વર્ષ જેટલા સમય સુધી બેંગ્લોર ટીમના મેનેજર રહ્યા છે. અવિનાશ વૈદ્યને થોડા સમય પહેલા જ બેસ્ટ મેનેજર ઓફ ધ IPLનો એવોર્ડ મળ્યો છે.

Avinash Vaidya, manager of RCB for 12 years in the IPL, will now work with this team ipl ma 12 varsh thi RCB na team manager avinash vaidya have aa team sathe karse kamgiri

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેઓ હવે IPLની ટીમ (KXIP) પંજાબમાં મેનેજર તરીકે જોડાયા છે. અવિનાશ વૈદ્યનો જન્મ 24 જાન્યુઆરી 1967ના રોજ કર્ણાટકમાં થયો છે. અવિનાશ વૈદ્ય ભારતના પૂર્વ કિક્રેટર છે અને તેઓ વર્ષ 1992 અને 1998 દરમિયાન કર્ણાટક માટે રમ્યા હતા. તેઓ રાઈટ હેન્ડ બેટસમેન અને વિકેટકીપર રહ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">