જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ, સરકારે આદેશ આપ્યો જીવન-જરુરિયાતની વસ્તુઓ રવિવાર સુધીમાં લઈ લો, નાગરિકોને 3 લિટરથી વધારે પેટ્રોલ આપવા પર મનાઈ!

પુલવામા ઘટનાને લઈને આખા દેશની નજર હવે કાશ્મીર પર છે. કાશ્મીરમાં છેલ્લાં દિવસોમાં સરકાર મોટો બદલાવ કરી રહી છે અને જંગી વિમાનો કાશ્મીરની ઘરતીને ધ્રુજાવી રહ્યાં છે તો બીજી તરફ બોર્ડર સિક્યુરીટી ફોર્સની 100 જેટલી ટુકડીઓ કાશ્મીરમાં ખડકી દેવામાં આવી છે. પુલવામા હુમલાને લઈને અલગાવવાદી નેતાઓની સુરક્ષાને ઘટાડીને હવે તેની ધરપકડ થવા લાગી છે તો […]

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ, સરકારે આદેશ આપ્યો જીવન-જરુરિયાતની વસ્તુઓ રવિવાર સુધીમાં લઈ લો, નાગરિકોને 3 લિટરથી વધારે પેટ્રોલ આપવા પર મનાઈ!
Follow Us:
| Updated on: Feb 24, 2019 | 3:50 AM

પુલવામા ઘટનાને લઈને આખા દેશની નજર હવે કાશ્મીર પર છે. કાશ્મીરમાં છેલ્લાં દિવસોમાં સરકાર મોટો બદલાવ કરી રહી છે અને જંગી વિમાનો કાશ્મીરની ઘરતીને ધ્રુજાવી રહ્યાં છે તો બીજી તરફ બોર્ડર સિક્યુરીટી ફોર્સની 100 જેટલી ટુકડીઓ કાશ્મીરમાં ખડકી દેવામાં આવી છે.

પુલવામા હુમલાને લઈને અલગાવવાદી નેતાઓની સુરક્ષાને ઘટાડીને હવે તેની ધરપકડ થવા લાગી છે તો કલમ 35-A સુનાવણીના લીધે કાશ્મીરની સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકારે કાશ્મીરને 100 જેટલી બીએસએફની ટૂકડીઓ દ્વારા ઘેરી લીધું છે. મોટા મોટા જંગી વિમાનો કાશ્મીર પરથી પસાર થઈ રહ્યાં છે જે આસાર આપે છે કે સરકાર કંઈક કરવાની ફિરાકમાં છે.

TV9 Gujarati

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કાશ્મીરના અધિકારીઓ સાથે બેઠકમાં લોકોની જીવન જરુરિયાત વસ્તુઓની ખબર પૂછવામાં આવી હતી અને બધા જિલ્લાના અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે જીવનજરુરિયાતની વસ્તુઓમાં કોઈપણ પ્રકારની અછત સર્જાવી ન જોઈએ. જમાયત-એ-ઈસ્લામી અને અલગાવવાદી નેતાઓને કાશ્મીરના લોકો જાગે તે પહેલાં જ સરકારે જેલમાં બંધ કરી દીધા છે. 14 વર્ષ પછી સરકારે સીઆરપીએફની સાથે બોર્ડર સિક્યુરીટી ફોર્સની 100થી વધુ ટુકડીઓ કાશ્મીરમાં ખડકી દીધી છે.

મેડિકલ કોલેજમાં શિયાળુ રજા જાહેર કરી દેવામાં આવી છે અને વિવિધ વિભાગો પાસે સરકાર સતત રિપોર્ટ મગાવી રહી છે. કાશ્મીરના સ્વાસ્થ્ય વિભાગે પરિપત્ર જાહેર કરીને બધા જ મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીઓને કહ્યું કે જીવન જરુરિયાત વસ્તુઓ, દવાઓ, સર્જિકલ સાધનો તાત્કાલિક કાશ્મીરના બેમિના ખાતેના દવાના ભંડાર ખાતેથી પ્રાપ્ત કરી લે. બધી જ હોસ્પિટલોમાં પૂરતો જથ્થો દવાનો રાખવામાં આવે અને રવિવાર સુધીમાં બધી જ દવાઓ પ્રાપ્ત કરી લો.

પેટ્રોલ પંપના માલિકોને સૂચના આપી દેવામાં આવી છે કે ત્રણ લિટરથી વધારે પેટ્રોલ ખાનગી વાહનોને આપવું નહીં. કાશ્મીરની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને હાલ પેટ્રોલ પંપો પર લોકોની કતારો જોવા મળી રહી છે.

[yop_poll id=1748]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">