ટ્રાફિક પોલીસે નવા નિયમ બાદ ટ્રક ડ્રાઈવરને ફટકાર્યો અધધ.. 86,500 રુપિયાનો દંડ!

ભારતમાં ટ્રાફિકનો નવો કાયદો આવ્યા બાદ ભારે દંડની ઘટનાઓ સામે આવી રહી છે. મોટર વ્હીકલ એક્ટમાં સરકારે ભારે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને તેના લીધે ભારે દંડ વાહનચાલકોને ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન પર આપવામાં આવી રહ્યાં છે. Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા […]

ટ્રાફિક પોલીસે નવા નિયમ બાદ ટ્રક ડ્રાઈવરને ફટકાર્યો અધધ.. 86,500 રુપિયાનો દંડ!
Follow Us:
| Updated on: Sep 08, 2019 | 4:09 PM

ભારતમાં ટ્રાફિકનો નવો કાયદો આવ્યા બાદ ભારે દંડની ઘટનાઓ સામે આવી રહી છે. મોટર વ્હીકલ એક્ટમાં સરકારે ભારે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને તેના લીધે ભારે દંડ વાહનચાલકોને ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન પર આપવામાં આવી રહ્યાં છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : વિરાટ કોહલીને આ વસ્તુથી લાગે છે ડર, ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

ઓરિસ્સાના સંબલપુર જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્રકના ડ્રાઈવરનું 86,500 રુપિયાનું ચલણ કાપવામાં આવ્યું છે. આ ચલણની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અશોક જાદવ નામના એક ડ્રાઈવરનું 3 સપ્ટેમ્બરના રોજ ચલણ કાપવામાં આવ્યું હતું અને 86500 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક અધિકારીએ આ બાબતે જવાબ આપતા કહ્યું કે અનિઅધિકૃત વ્યક્તિને ડ્રાઈવિંગ કરવાની અનુમતિ આપવા બાબત 5000 રુપિયાનો દંડ, ડ્રાઈવિંગ લાઈસન્સ ના હોવું તો 5000નો દંડ, ટ્રક પર ઓવરલોડ સામાન બદલ 56 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

86500 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને પાંચ કલાકથી વધારે સમય બાદ ડ્રાઈવરે 70,000 રુપિયાની ચૂકવણી કરી છે. આ ટ્રકમાં જેસીબી મશીન રાખવામાં આવ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">