SURENDRANAGAR : ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, ચોટીલામાં કોંગ્રેસ હોદ્દેદારો ભાજપમાં જોડાયા

SURENDRANAGAR : ટિકિટ ફાળવણીમાં જુથબંધી અને વ્હાલા દવલાની નીતીના આરોપ સાથે કોંગ્રેસ હોદ્દેદારોએ પક્ષ સાથે છેડો ફાડયો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 6:34 PM

SURENDRANAGAR :  સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના ચોટીલામાં ઝટકો લાગ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે પક્ષપલટાની મૌસમે જોર પકડ્યું છે.સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ચોટીલામાં શહેર કોંગ્રેસ પ્રમુખ, APMCના ડિરેકટર સહિતના હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ગયા છે.

ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ અજય સામંડ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે.ઉલ્લેખનીય છે કે ટિકિટ ફાળવણીમાં જુથબંધી અને વ્હાલા દવલાની નીતીના આરોપ સાથે કોંગ્રેસ હોદ્દેદારોએ પક્ષ સાથે છેડો ફાડયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, શામજી ચૌહાણ, દિલીપ પટેલ સહિતના આગેવાનોએ તમામનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.ચૂંટણી પહેલા હોદ્દેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">