સુપ્રીમ કોર્ટે PG મેડિકલના કોર્સમાં 10 ટકા આર્થિક અનામતને લાગુ કરવાને લઈને રાજ્ય સરકારને મનાઈ કરી દીધી

મહારાષ્ટ્રમાં મેડિકલને લઈને 10 ટકા અનામત મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યસરકારને મનાઈ ફરમાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આર્થિક અનામતનો લાભ આ વર્ષે વિદ્યાર્થીઓ PG મેડિકલના એડમિશન માટે નહીં લઈ શકે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો […]

સુપ્રીમ કોર્ટે PG મેડિકલના કોર્સમાં 10 ટકા આર્થિક અનામતને લાગુ કરવાને લઈને રાજ્ય સરકારને મનાઈ કરી દીધી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:59 AM

મહારાષ્ટ્રમાં મેડિકલને લઈને 10 ટકા અનામત મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યસરકારને મનાઈ ફરમાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આર્થિક અનામતનો લાભ આ વર્ષે વિદ્યાર્થીઓ PG મેડિકલના એડમિશન માટે નહીં લઈ શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
આ ગુજરાતી ગાયક દેશમાં જ નહિ વિદેશમાં પણ ખુબ ફેમસ છે, જુઓ ફોટો

આ પણ વાંચોઃ મોદી સરકારમાં મંત્રી બનેલા એસ.જયશંકર વિશે જાણો આ રસપ્રદ માહિતી, વિદેશ મામલાના વિદ્વાન ગણવામાં આવે છે

આ પાછળનું કારણ કોર્ટે એવુ દર્શાવ્યું છે કે બંધારણમાં સંશોધન થયા પહેલા જ એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. જેને લઈને આ બેઠકો પર અનામતનો નિયમ લાગુ થઈ શકે નહીં. આ નિર્ણય મહારાષ્ટ્રમાં મેડિકલ PGના કોર્સ માટે 2019-20ના એડમિશન માટે કર્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારે ડેન્ટલ અને PGના કોર્સમાં આર્થિક અનામત માટે કોટા લાગુ કરવાનો આદેશ કોર્ટે કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">