હાઈકોર્ટે આપ્યો ચુકાદો, ખોટા દસ્તાવેજો આપતા આ નેતાનું ધારાસભ્ય પદ રદ
અલ્હાબાગ હાઈકોર્ટે એક અગત્યનો ચુકાદો આપ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના દિકરા પર આ ચુકાદો આપવામાં આવ્યો છે. આઝમ ખાનના દિકરા રામપુરની સ્વાર સીટથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. ઉંમરના વિવાદને લઈને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. Web Stories View more જાણો કોણ છે કિંગ ખાનના દીકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ, જુઓ ફોટો આજનું […]
અલ્હાબાગ હાઈકોર્ટે એક અગત્યનો ચુકાદો આપ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના દિકરા પર આ ચુકાદો આપવામાં આવ્યો છે. આઝમ ખાનના દિકરા રામપુરની સ્વાર સીટથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. ઉંમરના વિવાદને લઈને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા
હાઈકોર્ટની સામે તત્કાલીન નવાબ કાઝિમ અલીએ કરેલો કેસ પહોંચ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધારાસભાની ચૂંટણી લડવા માટે અબ્દુલ્લા આઝમે જન્મતારીખની સાથે છેડછાડ કરી છે. જો કે નવાબ કાઝિમ બાદમાં બસપામાંથી કોંગ્રેસ પાર્ટીમાં જતા રહ્યાં હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હાઈકોર્ટે આ બાબતે ચુકાદો આપ્યો કે અબ્દુલ્લા આઝમે 2017ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણીના નામાંકન વખતે ખોટી માહિતી આપી હતી. ખોટી ઉંમર બતાવીને તેઓએ ફોર્મ ભર્યું હતું. જેના લીધે કોર્ટે આદેશ આપ્યો કે ખોટી રીતે દસ્તાવેજો કરીને ચૂંટણી ફોર્મ ભર્યું હતું. જેના લીધે તેઓની ધારાસભ્ય પદને રદ કરી દેવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]