03 January

Photo : Instagram

આર્યન ખાન રુમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા ન્યૂ યર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા

03 January

Photo : Instagram

 જાણો કોણ છે  કિંગ ખાનના દીકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ

03 January

Photo : Instagram

લારિસા એક મોડેલ હોવાની સાથે ડાન્સર પણ છે

03 January

Photo : Instagram

 તેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે કામ કર્યું છે

03 January

Photo : Instagram

લારિસાએ બોલિવૂડ કરિયરની શરૂઆત દેસી બોયઝના ગીત 'સુબહ હોને ના દે'થી કરી હતી

03 January

Photo : Instagram

 તે ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

03 January

Photo : Instagram

લારિસાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે

03 January

Photo : Instagram

 તેણે 'નેક્સ્ટ એની' અને 'થિક્કા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે 

03 January

Photo : Instagram

બોલિવૂડમાં સૈફ અલી ખાન સાથે પણ કામ કર્યું છે

Photo : Instagram

આર્યન લારિસા અને તેના પરિવારને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે