શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એનસીપી (NCP)માંથી રાજીનામુ આપી દિધુ છે. ગયા વર્ષે જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના  રાષ્ટ્રીય મહામંત્રીપદે નિમણૂંક પામ્યા હતા. એનસીપીમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ વાધેલાએ પ્રજા શક્તિ મોરચો રચવાની જાહેરાત કરીને, પ્રજા શક્તિ મોરચા થકી જનતાની વિવિધ સમસ્યાને વાચા આપવાનો સંકેત આપ્યો છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે […]

શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત
Shankersinh Vaghela resigns from NCP
Follow Us:
| Updated on: Jun 22, 2020 | 12:51 PM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એનસીપી (NCP)માંથી રાજીનામુ આપી દિધુ છે. ગયા વર્ષે જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના  રાષ્ટ્રીય મહામંત્રીપદે નિમણૂંક પામ્યા હતા. એનસીપીમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ વાધેલાએ પ્રજા શક્તિ મોરચો રચવાની જાહેરાત કરીને, પ્રજા શક્તિ મોરચા થકી જનતાની વિવિધ સમસ્યાને વાચા આપવાનો સંકેત આપ્યો છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું.

શંકરસિંહ વાધેલાએ રાજકીય કારકિર્દી જનસંઘ-ભાજપથી શરૂ કરી હતી. ત્યાર બાદ પોતાનો પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નામે સ્થાપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને છેલ્લે નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હતા. સૂત્રોનું કહેવુ છે કે ગુજરાતમમાં એનસીપીના પ્રદેશ પ્રમુખપદે જયંત પટેલ (બોસ્કી)ની નિમણૂંક સામે બાપુને વાંધો હતો. જેના કારણે શંકરસિંહ વાઘેલાએ એનસીપીને રામરામ કર્યા.  જુઓ વિડીયો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">