ગુજરાત: અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ભાજપના રાજ્યસભાના ઉમેદવાર જાહેર
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ગુજરાતમાંથી બે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે […]
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ગુજરાતમાંથી બે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ