જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ચૂપ, 9 કલાકથી કોઈ TWEET કર્યું નથી

જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી દીધી છે. પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુમ છે. સાથે પ્રિયંકા ગાંધી પણ જાણે આ મામલે ચૂપ હોઈ તેવું લાગે છે. મોદી સરકાર વિરુદ્ધ તમામ મામલે Tweet કરીને પ્રહાર કરે છે. પરંતુ જમ્મુ કાશ્મીર મામલે એક પણ Tweet રાહુલ ગાંધીએ કર્યા નથી. રાજ્યસભામાં પણ કોંગ્રેસ તરફથી ગુલામ નબી […]

જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ચૂપ, 9 કલાકથી કોઈ TWEET કર્યું નથી
Follow Us:
| Updated on: Aug 05, 2019 | 12:37 PM

જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી દીધી છે. પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુમ છે. સાથે પ્રિયંકા ગાંધી પણ જાણે આ મામલે ચૂપ હોઈ તેવું લાગે છે. મોદી સરકાર વિરુદ્ધ તમામ મામલે Tweet કરીને પ્રહાર કરે છે. પરંતુ જમ્મુ કાશ્મીર મામલે એક પણ Tweet રાહુલ ગાંધીએ કર્યા નથી. રાજ્યસભામાં પણ કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ પક્ષ રાખી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે.

Read Also: કાશ્મીરથી લદાખને અલગ કરી દેવાયું, જાણો લદાખમાં કયા સમુદાયની કેટલી વસ્તી અને ભૌગોલિક પરિસ્થિતિ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. સાથે લદાખને પણ જમ્મુ કાશ્મીરને અલગ કરી દીધુ છે. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા બાદ દેશમા કુલ 9 UT (કેન્દ્રશાસિત પ્રદેશ) બની ગયા છે. લદાખને અલગ કરી દીધા બાદ કેટલાક ફેરફાર જોવા મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરનો જમીની વિસ્તાર, જનસંખ્યા, અને નિયમ કાનૂનમાં ફેરફાર થઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">