પાકિસ્તાન પ્રત્યે કૂણું વલણ દાખવનાર સિદ્ધૂ સામે ચોતરફથી ફિટકાર, ભાજપ નેતાએ ઝાંઝર મોકલી કહ્યું, ‘ઇમરાનની ધુન પર નાચો’, સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સનો આક્રોશ ફાટ્યો, કપિલ શર્માના શોમાંથી હટાવવાની માંગ
પુલવામા આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીત કરવાની હિમાયત કરનાર નવજ્યોત સિંહ સિદ્ધૂ સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. TV9 Gujarati Web Stories View more જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર ચોંકાવનારૂ ! ભારતનું એક એવું ગામ જ્યાં […]
પુલવામા આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીત કરવાની હિમાયત કરનાર નવજ્યોત સિંહ સિદ્ધૂ સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
પંજાબના પ્રધાન અને કૉંગ્રેસ નેતા સિદ્ધૂએ પુલવામા આતંકી હુમલા અંગે ટ્વીટ કરી કહ્યુ હતું કે શું કેટલાક લોકોની કરતૂત માટે આખા દેશને જવાબદાર ઠેરવી શકાય ? આંતકવાદીઓનો કોઈ દેશ, કોઈ મજહબ, કોઈ ધર્મ અને કોઈ જાતિ નથી હોતાં.
સિદ્ધૂની આવી વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આખા દેશમાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. ઠેર-ઠેર સિદ્ધૂનો વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો સિદ્ધૂની ઘોર ટીકા કરી રહ્યા છે.
. @sherryontopp सिद्धू जी आपके लिए पायल भेजी है उपहार में, पहन के अपने यार दिलदार इमरान खान की धुन पर नाचिए pic.twitter.com/SImgnI6Ugz
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) February 15, 2019
દરમિયાન ભાજપના નેતા તજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કરી લખ્યું છે, ‘સિદ્ધૂજી, આપના માટે ઝાંઝર મોકલી છે ઉપહારમાં, પહેરીને પોતાના યાર દિલદાર ઇમરાન ખાનની ધુન પર નાચો.’ બગ્ગાએ આ ઝાંઝર સિદ્ધૂના ચંદીગઢ ખાતે આવેલા સરનામા પર મોકલી છે. આ ટ્વીટમાં બગ્ગાએ સિદ્ધૂને પાકિસ્તાની સિદ્ધૂ લખ્યા છે.
સોશિયલ મીડિયા પર સિદ્ધૂ સામે ભારે રોષ
સિદ્ધૂના પાકિસ્તાન પ્રત્યે કૂણા વલણ સામે સોશિયલ મીડિયા પર યૂઝર્સ પણ રોષ ઠાલવી રહ્યા છે. ટ્વિટર પર અનેક જાતના ટ્વીટ્સ આવી રહ્યા છે કે જેમાં કપિલ શર્માનો શો પણ નિશાને આવી ગયો છે. યૂઝર્સ કહી રહ્યા છે કે જ્યાં સુધી કપિલ શર્માના શોમાંથી સિદ્ધૂને ન હટાવવામાં આવે, ત્યાં સુધી આપણે કપિલ શર્માના શોનો બહિષ્કાર કરવો જોઇએ.
hello @SonyTV , if you ever tried to show this person #NavjotSidhu , we will totally boycott sony TV. #boycottkapilsharmashow #boycottsidhu
— Jaspreet Singh Mann (@jasmann87) February 15, 2019
Dear @SonyTV , if siddhu still remains on your show, will ve boycotting your channel by unsubscribing. Take a pledge countrymen.#boycottsidhu#boycottsony
— Chowkidar Arjun Gupta (@arjunguptaindia) February 15, 2019
#boycottsonyTV and Kapil Sharma show @SonyTV remember such traitor will not be tolerated ask him to go hug Bajwa https://t.co/NLacyPtxDd
— Satyajit (@narawane) February 16, 2019
Unsubscribed @SonyTV in support of #boycottsidhu Campaign
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) February 15, 2019
https://twitter.com/VyankateshCSS/status/1096439094513672193
Sidhu absolves Pakistan by saying "Terrorism has no nation". Why complain about Pakistan when we have such third-rate people with Indian passport. Don't only#boycottsidhu, require him to be thrown out of India, otherwise one day he will transform into a suicide bomber & kill us
— गीतिका (@ggiittiikkaa) February 15, 2019
[yop_poll id=1472]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]