PM મોદીની શપથવિધિમાં નવી પરંપરાની શરૂઆત?, ભાજપના કાર્યકરોની કથિત હત્યા બાદ તેમના પરિવારને પણ મળ્યું આમંત્રણ

PM મોદી નરેન્દ્ર મોદી 30 મેના રોજ ફરી એક વખત શપથ ગ્રહણ કરશે. જેમાં હાજરી આપનારા દેશ-વિદેશની તમામ હસ્તીઓની એક મોટી યાદી તૈયાર થઈ ચૂકી છે. પરંતુ આ યાદીમાં ચોંકાવનારા પણ કેટલાક નામ છે. નેતા અને અભિનેતાઓ તો હાજરી આપશે જ પરંતુ કેટલાક નામ એવા છે જે રાજનીતિમાં એક નવી પરંપરા જોવા મળી રહી છે. […]

PM મોદીની શપથવિધિમાં નવી પરંપરાની શરૂઆત?, ભાજપના કાર્યકરોની કથિત હત્યા બાદ તેમના પરિવારને પણ મળ્યું આમંત્રણ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:03 AM

PM મોદી નરેન્દ્ર મોદી 30 મેના રોજ ફરી એક વખત શપથ ગ્રહણ કરશે. જેમાં હાજરી આપનારા દેશ-વિદેશની તમામ હસ્તીઓની એક મોટી યાદી તૈયાર થઈ ચૂકી છે. પરંતુ આ યાદીમાં ચોંકાવનારા પણ કેટલાક નામ છે. નેતા અને અભિનેતાઓ તો હાજરી આપશે જ પરંતુ કેટલાક નામ એવા છે જે રાજનીતિમાં એક નવી પરંપરા જોવા મળી રહી છે. બંગાળમાં કથિત રાજનૈતિક હિંસામાં મૃત્યુ પામેલા 54 કાર્યકરોના પરિવારને પણ આમંત્રણ અપાયું છે. ભાજપના કાર્યકરોની કથિત હત્યા બાદ બંગાળમાં રાજનીતિક હિંસા શરૂ થઈ હતી. જે અંગે PM મોદીએ પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. વારાણસીમાં પણ બંગાળની હિંસા અને કાર્યકરોની હત્યા અંગે વાત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 24-05-2024
ભારતના કયા રાજ્ય પર છે સૌથી ઓછું દેવું ? ગુજરાત આવે છે આ નંબર પર
જયા કિશોરીની માતા-પિતાને સલાહ, દીકરી લગ્ન કરવાની ના પાડે તો ભૂલથી પણ ન બોલતા આ 5 વાત
ઉનાળામાં શરીર ડિહાઇડ્રેટ થાય તો દેખાય છે આ સંકેત, જાણો
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછી મેચ જીતવા વાળી ટીમ, જુઓ લિસ્ટ
જો તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાવા માંગો છો તો રોજ ખાઓ આ ડ્રાયફ્રુટ, ફેસ પરની સ્કિન રહેશે એકદમ ટાઈટ

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પરથી રાજીનામું આપશે તો બીજી તરફ લોકસભામાં આ પદ પર નિમણૂક થઈ શકે છે

તો બીજી તરફ શપથ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પણ બોલાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદી અને મમતા બેનર્જી વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલ્યું હતું. તો શપથવિધિના કાર્યક્રમમાં મમતા હાજરી આપી શકે છે તે પણ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">