Ahmedabadનાં મેયરે કામગીરી શરૂ કરતાં લોકો સ્વાગત માટે પહોંચ્યા, ઉડયા સોશિયલ ડિસ્ટન્સીગના ધજાગરા

અમદાવાદનાં મેયરે વિધિવત કામગીરી શરૂ કરતાં લોકો સ્વાગત માટે પહોંચ્યા હતા. મેયર ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સીગના ધજાગરા ઉડયા હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 15, 2021 | 6:19 PM

Ahmedabadનાં મેયરે વિધિવત કામગીરી શરૂ કરતાં લોકો સ્વાગત માટે પહોંચ્યા હતા. મેયરના સ્વાગત દરમિયાન મેયર ઓફિસમાં કાર્યકરો લોકોની ભીડ ઉમટી પડી હતી.

મેયર ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સીગના ધજાગરા ઉડયા હતા. માસ્ક વગર પણ લોકો મેયરને મળવા પહોંચ્યા હતા. એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે ત્યાં બીજી તરફ મેયરને લોકો ગળે મળી સ્વાગત કરી રહ્યા હતા. મેયરની કામગીરી શરૂ થયાના પહેલા દિવસે જ મેયર ઓફિસમાં કોવિડ ગાઈડલાઈનનું ભંગ જોવા મળ્યું હતું. નિયમ ભંગ કરવાની સામે મેયરે લોકોને નિયમ પાડવા કરી અપીલ કરી હતી.

Follow Us:
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
g clip-path="url(#clip0_868_265)">