પાકિસ્તાનમાં સોનાનો ભાવ થયો બમણાથી પણ વધારે!

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરે છે અને પછી ભારતને આંખ બતાવવાનો પ્રયાસ કરતી વખતે તેના તમામ વ્યાવસાયિક સંબંધોને તોડી નાખે છે. જેની અસર તેની અર્થવ્યવસ્થા પર થઈ છે. પાકિસ્તાનમાં ફુગાવાનો દર જે રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે કે સોનું પણ 10 ગ્રામ દીઠ 86 હજાર રૂપિયાના દરને પાર કરી […]

પાકિસ્તાનમાં સોનાનો ભાવ થયો બમણાથી પણ વધારે!
Follow Us:
| Updated on: Aug 10, 2019 | 10:24 AM

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરે છે અને પછી ભારતને આંખ બતાવવાનો પ્રયાસ કરતી વખતે તેના તમામ વ્યાવસાયિક સંબંધોને તોડી નાખે છે. જેની અસર તેની અર્થવ્યવસ્થા પર થઈ છે. પાકિસ્તાનમાં ફુગાવાનો દર જે રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે કે સોનું પણ 10 ગ્રામ દીઠ 86 હજાર રૂપિયાના દરને પાર કરી ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાનમાં સોનાના ભાવમાં રૂ.1750 નો વધારો થયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલાથી જ આગ લાગેલી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: SVP હોસ્પિટલના 15માં માળે ભરાયા પાણી, દર્દીઓમાં દોડધામ

આપણા દેશમાં 10 ગ્રામ દીઠ સોનું 37,900 રૂપિયે મળી રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં તે બમણાથી પણ વધારે પહોંચી ગયું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઉભો થયો છે જેના કારણે પાકિસ્તાન આર્થિક નુકસાન ભોગવી રહ્યું છે. બંને દેશો વચ્ચે તણાવને જોતા રોકાણકારો કરાચી સ્ટોક એક્સચેંજમાંથી ઝડપથી નાણાં ઉપાડી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત સાથે વધતા તણાવના કારણે પાકિસ્તાનના શેરબજારને પણ નુકસાન થયું છે અને છેલ્લા 5 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેંજે માત્ર 2 જ દિવસમાં 1500 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે અને રોકાણકારોના 7,400 કરોડ પાકિસ્તાની રૂપિયા ડૂબી ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">