કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરને અપડેટ કરવાની આપી મંજૂરી, 8500 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી

કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) ને અપડેટ કરવાની મંજૂરી આપી છે. કેબિનેટે એનપીઆર અપડેશન માટે 8500 કરોડ રૂપિયાના ભંડોળ ફાળવણીને પણ મંજૂરી આપી દીધી છે. તેમાં દેશના નાગરિકોનો ડેટા હશે. એનપીઆર અપડેટ આવતા વર્ષે એપ્રિલથી શરૂ કરવામાં આવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે […]

કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરને અપડેટ કરવાની આપી મંજૂરી, 8500 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 10:25 AM

કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) ને અપડેટ કરવાની મંજૂરી આપી છે. કેબિનેટે એનપીઆર અપડેશન માટે 8500 કરોડ રૂપિયાના ભંડોળ ફાળવણીને પણ મંજૂરી આપી દીધી છે. તેમાં દેશના નાગરિકોનો ડેટા હશે. એનપીઆર અપડેટ આવતા વર્ષે એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વર્ષ 2010 ની વસ્તી ગણતરી માટેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો ત્યારે જ એનપીઆર માટે ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ ડેટા 2015 માં અપડેટ કરવામાં આવ્યો હતો. તેનું ડિજિટાઇઝેશન પણ પૂર્ણ થઈ ગયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર! પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા, જુઓ VIDEO

રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ (સેન્સસ) કમિશનરના જણાવ્યા અનુસાર, આસામ સિવાય દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી વસ્તી ગણતરીનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ દરમિયાન એનપીઆર પણ અપડેટ કરવામાં આવશે. આ માટે આ વર્ષે ઓગસ્ટમાં એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">