નિર્મલા સીતારમણે નાણાં મંત્રીનું પદ સંભાળ્યું અને મળ્યા આ મોટા ખરાબ સમાચાર!

મોદી સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ સંભાળવાની સાથે જ નિર્મલા સીતારમણ માટે ખરાબ સમાચાર આવ્યા હતા. ભાજપની સરકારમાં નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને તેઓ દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી બન્યા છે. આમ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દેશના ખજાનાની ચાવી નિર્મલા સીતારમણે મોદી સરકારમાં મળી છે.   Web Stories View more નાક, […]

નિર્મલા સીતારમણે નાણાં મંત્રીનું પદ સંભાળ્યું અને મળ્યા આ મોટા ખરાબ સમાચાર!
Follow Us:
| Updated on: May 31, 2019 | 4:58 PM

મોદી સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ સંભાળવાની સાથે જ નિર્મલા સીતારમણ માટે ખરાબ સમાચાર આવ્યા હતા. ભાજપની સરકારમાં નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને તેઓ દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી બન્યા છે. આમ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દેશના ખજાનાની ચાવી નિર્મલા સીતારમણે મોદી સરકારમાં મળી છે.

નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
આ ગુજરાતી ગાયક દેશમાં જ નહિ વિદેશમાં પણ ખુબ ફેમસ છે, જુઓ ફોટો

નાણા મંત્રાલય સંભાળ્યા બાદ તરત નિર્મલા સીતારમણના સામે એક ખરાબ સમાચાર આવ્યા છે. દેશના વિકાસદર અને બેરોજગારીના આંકડાઓ સામે આવ્યા જે ભાજપ સરકાર માટે નિરાશાજનક છે. વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરના આ આંકડાઓ દર્શાવી રહ્યાં છે ભારતના વૃદ્ધિદરમાં ઘટાડો થયો છે. જે જીડીપીનો દર 7.7 ટકા હતો તે ઘટીને 5.8 ટકા રહી જવા પામ્યો છે. આમ જેવું જ નિર્મલા સીતારમણે પદભાર સંભાળ્યો તે જ ખાતામાં ખરાબ સમાચાર આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જીડીપી વિકાસદર છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નીચે જીતો રહ્યો છે જ્યારે નોકરીની વાત કરીએ તો બેરોજગારી પણ આસમાને છે. આમ લેબર સર્વે અને જીડીપીના આંકડાઓએ ફરીથી વિકાસને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. હવે આ નવા પ્રધાનોને યોગ્ય લક્ષ્યાંક સાથે પોતાના વિભાગોમાં કામ કરવાનું રહેશે તો આ આંકડાઓને ફરીથી સુધારી શકાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
g clip-path="url(#clip0_868_265)">