મોદી સરકારમાં મંત્રી બનેલા એસ.જયશંકર વિશે જાણો આ રસપ્રદ માહિતી, વિદેશ મામલાના વિદ્વાન ગણવામાં આવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે નવા ચહેરાઓ પણ જોવા મળ્યા છે. શપથ સમારોહ પહેલા PM મોદી અને અમિત શાહ વચ્ચે છેલ્લા 2 દિવસમાં અનેક બેઠક યોજાઈ છે. તો પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકરને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

મોદી સરકારમાં મંત્રી બનેલા એસ.જયશંકર વિશે જાણો આ રસપ્રદ માહિતી, વિદેશ મામલાના વિદ્વાન ગણવામાં આવે છે
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:59 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે નવા ચહેરાઓ પણ જોવા મળ્યા છે. શપથ સમારોહ પહેલા PM મોદી અને અમિત શાહ વચ્ચે છેલ્લા 2 દિવસમાં અનેક બેઠક યોજાઈ છે. તો પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકરને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચોઃ PM મોદીએ ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પોતાના પુત્રને Tv પર જોઈ રહ્યા છે હિરાબા

કોણ છે એસ.જયશંકર 1977ની બેચના IFS અધિકારી એસ.જયશંકર વિદેશના મામલાઓમાં ખૂબ મોટા વિદ્વાન છે. સાથે તેમને એકદમ હોશિયાર અને ચપડ અધિકારી માનવામાં આવે છે. એસ.જયશંકરને જાન્યુઆરી 2015માં કેન્દ્ર સરકારે વિદેશ સચિવ બનાવ્યા હતા. તે સિવાય તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત પણ રહ્યા હતા. તો બીજી તરફ એવુ પણ માનવામાં આવે છે કે આ વખતે મંત્રી મંડળમાં સુષમા સ્વરાજના ખાલી પદ પર તેમને જવાબદારી આપવામાં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">