જાણો મોદી સરકારમાં કોને મળ્યું કયુ ખાતું ? અમિત શાહ, પરસોત્તમ રૂપાલ તેમજ મનસુખ માંડવિયાને મળ્યું આ ખાતુ

દેશના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ચૂકી છે. અમિત શાહને દેશના નવા ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે રાજનાથ સિંહને રક્ષામંત્રીની જવાબદારી આપવામાં આવી છે. નિર્મલા સીતારમણને આ વખતે નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે. TV9 Gujarati   Web Stories View more નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે […]

જાણો મોદી સરકારમાં કોને મળ્યું કયુ ખાતું ? અમિત શાહ, પરસોત્તમ રૂપાલ તેમજ મનસુખ માંડવિયાને મળ્યું આ ખાતુ
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: May 31, 2019 | 8:03 AM

દેશના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ચૂકી છે. અમિત શાહને દેશના નવા ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે રાજનાથ સિંહને રક્ષામંત્રીની જવાબદારી આપવામાં આવી છે. નિર્મલા સીતારમણને આ વખતે નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

જુઓ કોને મળી કયા મંત્રાલયની જવાબદારી

નામ મંત્રાલય કેબિનેટ મંત્રી/ રાજયમંત્રી
1. નરેન્દ્ર મોદી  વડાપ્રધાન
2. રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય કેબિનેટ મંત્રી
3. અમિત શાહ ગૃહ મંત્રાલય કેબિનેટ મંત્રી
4. નિતિન ગડકરી માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય કેબિનેટ મંત્રી
5. સદાનંદ ગૌડા રસાયણ અને ઉર્વક મંત્રાલય કેબિનેટ મંત્રી
6. નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય કેબિનેટ મંત્રી
4. નિતિન ગડકરી માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય કેબિનેટ મંત્રી
5. સદાનંદ ગૌડા રસાયણ અને ઉર્વક મંત્રાલય કેબિનેટ મંત્રી
6. નિર્મલા સીતારમણ નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય કેબિનેટ મંત્રી
7. રામવિલાસ પાસવાન ખાદ્ય-સાર્વજનિક વીતરણ મંત્રાલય કેબિનેટ મંત્રી
8. નરેન્દ્ર સિંહ તોમર કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ કેબિનેટ મંત્રી
9. રવિશંકર પ્રસાદ કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ કેબિનેટ મંત્રી
10. હરસિમરત કૌર બાદલ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય કેબિનેટ મંત્રી
11. એસ. જયશંકર વિદેશ મંત્રાલય કેબિનેટ મંત્રી
12. રમેશ પોખરિયાલ નિશંક માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય કેબિનેટ મંત્રી
13. થાવર ચંદ ગેહલોત સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય કેબિનેટ મંત્રી
14. અર્જુન મુંડા આદિવાસી મામલે મંત્રાલય કેબિનેટ મંત્રી
15. સ્મૃતિ ઈરાની મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય કેબિનેટ મંત્રી
16. હર્ષવર્ધન સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન કેબિનેટ મંત્રી
17. પ્રકાશ જાવડેકર પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ કેબિનેટ મંત્રી
18. પીયૂષ ગોયલ રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કેબિનેટ મંત્રી
19. ધર્મેન્દ્ર પ્રધાન ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય કેબિનેટ મંત્રી
20. મુખ્તાર અબ્બાસ નકવી લઘુમતી મામલે મંત્રાલય કેબિનેટ મંત્રી
21. પ્રહલાદ જોશી સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ કેબિનેટ મંત્રી
22. મહેન્દ્ર નાથ પાંડે સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા કેબિનેટ મંત્રી
23. અરવિંદ સાવંત ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય કેબિનેટ મંત્રી
24. ગિરિગાજ સિંહ પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય કેબિનેટ મંત્રી
25. ગજેન્દ્ર સિંહ શેખાવત જળ શક્તિ મંત્રાલય કેબિનેટ મંત્રી
26. સંતોષ ગંગવાર શ્રમ અને રોજગાર મંત્રાલય રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
27. રાવ ઈન્દ્રજીત સિંહ સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
28. શ્રીપદ નાઈક આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
29. જીતેન્દ્ર સિંહ પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી) રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
30. કિરણ રિજ્જૂ યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
31. પ્રહલાદ સિંહ પટેલ સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
32. આરકે સિંહ વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
33. હરદીપ સિંહ પુરી શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
34. મનસુખ માંડવિયા રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
35. ફગ્ગન સિંહ કુલસ્તે સ્ટીલ રાજ્ય મંત્રી રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો
36.અશ્વિની ચૌબે સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
37. જનરલ રિટાયર્ડ વીકે સિંહ માર્ગ પરિવહન-રાજમાર્ગ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
38. કૃષ્ણપાલ ગુજ્જર સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
39. દાનવે રાવસાહેબ દાદારાવ ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
40. જી. કિશન રેડ્ડી ગૃહ રાજ્ય મંત્રી રાજ્ય મંત્રી
41. પુરુષોત્તમ રુપાલા કૃષિ અને કિસાન મંત્રાલય (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
42. રામદાસ આઠવલે સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
43. સાધ્વી નિરંજન જ્યોતી (રાજ્ય મંત્રી) ગ્રામીણ વિકાસ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
44. બાબુલ સુપ્રિયો (રાજ્ય મંત્રી) પર્યાવરણ, વન- જળ-વાયુ પરિવર્તન (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
45. સંજીવ કુમાર બલિયાન પશુ પાલન, ડેરી, મત્સ્ય પાલન (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
46. ધોત્રે સંજય શમરાવ માનવ સંશાધન વિકાસ,સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
47. અનુરાગ ઠાકુર સિંહ નાણા અને કોર્પોરેટ મામલે (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
48. સુરેશ અંગાદિ રેલવે (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
49. નિત્યાનંદ રાય ગૃહ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
50. વી મુરલીધરન વિદેશ, સંસદીય કાર્યના રાજ્યમંત્રી રાજ્ય મંત્રી
51. રેણુકા સિંહ આદિવાસી મામલે (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
52. સોમ પ્રકાશ વાણિજ્ય અને ઉદ્યોગ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
53. રામેશ્વર તેલી ખાદ્ય પ્રસંસ્કરણ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
54. પ્રતાપ ચંદ્ર સારંગી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુપાલન, ડેરી-મત્સ્ય પાલન (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
55. કૈલાશ ચૌધરી કૃષિ અને કિસાન કલ્યાણ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
56. દેબોશ્રી ચૌધરી મહિલા અને બાળ વિકાસ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી
57. અર્જુન રામ મેઘવાલ સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્યમંત્રી રાજ્ય મંત્રી
58. રતન લાલ કટારિયા જળ-શક્તિ અને સામાજિક ન્યાય, સશક્તિ કરણ (રાજ્યમંત્રી) રાજ્ય મંત્રી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">