West bengalમાં મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ ફેંક્યો પડકાર, કહ્યું નંદીગ્રામથી હારીને જશે

West bengalમાં મુખ્યમંત્રી Mamata Banerjee એ જાહેરાત કરી છે કે તે વિધાનસભાની ચૂંટણી  નંદીગ્રામ સીટ પરથી જ લડશે. નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પડકાર ફેંક્યો છે.

West bengalમાં મમતા બેનર્જીને  શુભેન્દુ અધિકારીએ ફેંક્યો પડકાર, કહ્યું નંદીગ્રામથી હારીને જશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 06, 2021 | 12:37 PM

West bengalમાં મુખ્યમંત્રી Mamata Banerjee એ જાહેરાત કરી છે કે તે વિધાનસભાની ચૂંટણી  નંદીગ્રામ સીટ પરથી જ લડશે. નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પડકાર ફેંક્યો છે. શુભેન્દુ અધિકારી એક સમયે મમતા બેનર્જીની નજીકના વિશ્વાસપાત્ર અને નજીકના માનવામાં આવતા હતા પરંતુ હવે તેઓ ભાજપમાં છે અને એવું માનવામાં આવે છે કે ભાજપ તેમને નંદીગ્રામથી મેદાનમાં ઉતારશે.

શુક્રવારે મિદનાપુરમાં એક સભાને સંબોધન કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, ‘ઉમેદવારોની સૂચિ મુજબ મુખ્યમંત્રી Mamata Banerjee નંદીગ્રામથી ચૂંટણી લડશે. ખૂબ સારું, અમે તેનું સ્વાગત કરીએ છીએ. ‘ તેમણે નંદીગ્રામની જનતાને પણ અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમને મિદનાપુરનો પુત્ર જોઈએ છે, બાહ્ય લોકોની જરુર નથી. અમે તમને રાજકીય યુદ્ધના મેદાનમાં જોઈશું. 2 મેના રોજ તમે હારશો અને નંદિગ્રામ છોડશો. નંદીગ્રામ પૂર્વ મિદનાપુર જિલ્લામાંઆવે છે.

તમને જણાવી દઈએ કે Mamata Banerjee  પશ્ચિમ બંગાળમાં ભાજપને ઘણીવાર બાહ્ય વ્યક્તિ તરીકે સંબોધન પણ કરતા હતા. શુક્રવારે મમતા બેનર્જીએ 291 ટીએમસી ઉમેદવારોની યાદી બહાર પાડી હતી અને કહ્યું હતું કે તે આ વખતે ભવાનીપુરથી નહીં પરંતુ તેવો માત્ર નંદીગ્રામથી ચૂંટણી લડશે. મમતા બેનર્જી 2011 થી ભવાનીપુરના ધારાસભ્ય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઉમેદવારોની જાહેરાત કર્યા પછી મમતા બેનર્જીએ કહ્યું કે અમે ઉમેદવારોની યાદી જાહેર કરનાર પ્રથમ રાજકીય પક્ષ છે. અમે 291 ઉમેદવારોની યાદી બહાર પાડી રહ્યા છીએ, જેમાં 50 મહિલાઓ, 79 એસસી, 17 એસટી અને 42 મુસ્લિમ ઉમેદવારો સામેલ છે. અમે ઉત્તર બંગાળની ત્રણ બેઠકો પર ઉમેદવારો નહીં ઉભા રાખીએ. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં મતદાન યોજવવાનું છે. જેનું પરિણામ 2 મેના રોજ આવશે. આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">