Maharashtra : ભૂતપૂર્વ પ્રધાન ગિરીશ મહાજને પાંચ ફૂટ લાંબો, જીવતો સાપ પકડ્યો, જાણો પછી શું થયું ?

મહારાષ્ટ્રનાં પૂર્વ પ્રધાન ગિરીશ મહાજન ફરી એક વાર ચર્ચમાં આવ્યા છે. તાજેતરમાં જ ગિરીશ મહાજને જામનેર શહેરમાં એક મંદિરની મુલાકાત દરમિયાન જીવંત સાપને પક્ડયો હતો. ત્યારે હાલ લોકો તેમની હિંમતને બિરદાવી રહ્યા છે.

Maharashtra : ભૂતપૂર્વ પ્રધાન ગિરીશ મહાજને પાંચ ફૂટ લાંબો, જીવતો સાપ પકડ્યો, જાણો પછી શું થયું ?
Former BJP minister Girish Mahajan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 3:27 PM

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રધાન ગિરીશ મહાજન(Girish Mahajan) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મહારાષ્ટ્રના જામનેર શહેરમાં પૂર્વ પ્રધાન(Former Minister) એક પાંચ ફૂટનો સાપ(Snake) પકડ્યો હતો. જેના કારણે લોકો તેની હિંમતને બિરદાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના (Maharashtra) જામનેર શહેરમાં મંદિરમાં જીવંત સાપને કારણે લોકો ડરી ગયા હતા ત્યારે અચાનક ગિરીશ મહાજને આ જીવંત સાપને પકડતા લોકોએ તેમની હિંમતને બિરદાવી હતી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

મહાજન ભૂતકાળમાં પણ ખુબ ચર્ચામાં રહી ચુક્યા છે, ડિસેમ્બર 2020 માં પૂર્વ પ્રધાન ગિરીશ મહાજને એક સંસ્થા પર બળજબરીપૂર્વક કબજો કર્યો હતો. જેને કારણે તેના પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે આ કેસ જલગાંવ શહેરના નિંભોરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પ્રજાતિનો સાપ આ પહેલા મસૂરીના બેનોગ વન્યપ્રાણી અભયારણ્યમાં (Benog Wildlife Sanctuary) એક વિરલ જાતની ઝેરી સાપ મળી આવ્યો હતો. બ્લેક-બેલીડ કોરલ સાપ તરીકે ઓળખાતા આ સાપને   ભારતીય વન્ય જીવ સંસ્થા(Wild life instiute of india )ના વૈજ્ઞાનિકોએ 6,233 ફૂટની ઉંચાઇએથી આ સાપને પકડ્યો હતો.ત્યારે ભદ્રજ મંદિર (Bhadraj Temple)તરફ જવાના માર્ગમાં આ સાપ સામાન્ય રીતે 2500 થી 6,000 ફૂટની ઉંચાઇ પર જોવા મળ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિકોએ (Scientist) દાવો કર્યો છે કે સમગ્ર વિશ્વમાં આ સાપની માત્ર 107 પ્રજાતિઓ મળી આવી છે અને તેમાંથી સાત પ્રજાતિ ભારતમાં છે.

આ ઉપરાંત આ અગાઉ પણ એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો કે, એક US મહિલાને જ્યોર્જિયાના (Georgia)અગસ્ટામાં (Augusta)તેના ઘરે, બેડ નીચેથી 18 સાપ મળી આવ્યા હતા. જો કે શરૂઆતમાં તેમને વિશ્વાસ આવ્યો નહોતો. બાદમાં તેણે ફેસબુક(facebook)  પર સાપની તસવીરો શેર કરતી વખતે જણાવ્યું હતું કે,”જુઓ મારા બેડરૂમમાં સાપના બાળકો છે”

આ પણ વાંચો : Punjab Politics: અમૃતસરમાં સિદ્ધુનું શક્તિપ્રદર્શન, મંત્રી ધારાસભ્યો સાથે સુવર્ણ મંદિર પહોચ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

આ પણ વાંચો : Pegasus Spyware: પેગાસસ રિપોર્ટ પર કોંગ્રેસ આજે દેશનાં તમામ રાજ્યમાં સરકારને ધેરશે, BJP પલટવાર માટે તૈયાર

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">