કમલ હસન પર ‘હિંદુ આતંકવાદી’ નિવેદનને લઈને ફેંકવામાં આવ્યું ચંપલ!

તમિલનાડુના મદુરાઈમાં બુધવારે એક ચૂંટણી સભા દરમિયાન મકકમ નિધિ મય્યમ (MNM) પક્ષના સંસ્થાપક અને અભિનેતા કમલ હસન પર ચંપલ ફેંકવામાં આવ્યુ હતું. જો કે ચંપલ તેમને લાગ્યું ન હતુ. આ બાબતે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 12મેના રોજ કમલ હસને આરાલકુરિચિમાં કહ્યું હતું કે, ” આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી હિંદુ હતા અને તેનું નામ […]

કમલ હસન પર 'હિંદુ આતંકવાદી' નિવેદનને લઈને ફેંકવામાં આવ્યું ચંપલ!
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: May 16, 2019 | 11:00 AM

તમિલનાડુના મદુરાઈમાં બુધવારે એક ચૂંટણી સભા દરમિયાન મકકમ નિધિ મય્યમ (MNM) પક્ષના સંસ્થાપક અને અભિનેતા કમલ હસન પર ચંપલ ફેંકવામાં આવ્યુ હતું. જો કે ચંપલ તેમને લાગ્યું ન હતુ. આ બાબતે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

12મેના રોજ કમલ હસને આરાલકુરિચિમાં કહ્યું હતું કે, ” આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી હિંદુ હતા અને તેનું નામ નથુરામ ગોડસે હતું. અહીંયાથી જ આતંકવાદની શરૂઆત થઈ હતી.” ત્યારથી, ભાજપ, AIADMK,સંઘ અને હિન્દુ મહાસભા હસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

હાસને મદુરાઈ નજીક તિરુપુરનકુન્દ્રામની જાહેર સભામાં કહ્યું કે, “મેં આરાવકુરિચિમાં જે કહ્યું તેથી તેઓ (ભાજપ સહિતના અન્ય દળ) નારાઝ થઈ ગયા છે. પરંતુ મેં ત્યાં ઐતિહાસિક સત્યનો ઉલ્લેખ કર્યો હતો. મારો હેતુ વિવાદ ઊભો કરવાનો ન હતો. તે નિવેદનનું કોઈ જાતિ અને ધર્મ સાથે સબંધ નથી.” સ્પષ્ટ કરતાં હસને વધુમાં કહ્યુ હતુ કે, હું કટ્ટરપંથી શબ્દનો અર્થ સમજું છું. તેથી તેનો ઉપયોગ આતંકવાદી અથવા હત્યારા માટે કર્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">