Local Body Poll 2021: Corporationની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ

Local Body Poll 2021: ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે.મુખ્ય રાજકીય પક્ષોના અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.જ્યારે હજુય અનેક ઉમેદવારો એવા છે જેમની ઉમેદવારી બાકી છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 9:48 AM

Local Body Poll 2021: Corporationની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે.મુખ્ય રાજકીય પક્ષોના અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.જ્યારે હજુય અનેક ઉમેદવારો એવા છે જેમની ઉમેદવારી બાકી છે.ત્યારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા પડી પડી કરશે.મહત્વપૂર્ણ છે કે ગઇકાલે 6 મનપામાં કુલ 919 જેટલા ફોર્મ ભરાયા છે,ત્યારે આજે રાજકીય પક્ષોના ઉમેદવારો માત્ર 3 વાગ્યા સુધી જ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.

Follow Us:
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">