VIDEO: નર્મદા ડેમ મામલે વિજય રૂપાણીનું મોટુ નિવેદન, નર્મદા ડેમ ભરવો એ અમારો અધિકાર

નર્મદા ડેમ હાલ ઐતિહાસિક સપાટીએ છે, જેથી ગુજરાત ડેમમાંથી સતત પાણી છોડી રહ્યુ છે, ત્યારે હવે આ પાણી છોડવા મુદ્દે ખુદ સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો. સીએમ રૂપાણીએ કહ્યુ કે, નર્મદા ડેમમાંથી પાણી છોડવું તે અમારો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ કાર્યવાહી થઈ રહી છે, તેથી મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર આમાં રાજનીતિ ન […]

VIDEO: નર્મદા ડેમ મામલે વિજય રૂપાણીનું મોટુ નિવેદન, નર્મદા ડેમ ભરવો એ અમારો અધિકાર
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 12:29 PM

નર્મદા ડેમ હાલ ઐતિહાસિક સપાટીએ છે, જેથી ગુજરાત ડેમમાંથી સતત પાણી છોડી રહ્યુ છે, ત્યારે હવે આ પાણી છોડવા મુદ્દે ખુદ સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો. સીએમ રૂપાણીએ કહ્યુ કે, નર્મદા ડેમમાંથી પાણી છોડવું તે અમારો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ કાર્યવાહી થઈ રહી છે, તેથી મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર આમાં રાજનીતિ ન કરે. એટલું જ નહિં સીએમ રૂપાણીએ એવી પણ સ્પષ્ટતા કરી કે, જો ડેમમાંથી પાણી ન છોડાય તો આસપાસના ગામોમાં આ પાણી ઘૂસી જાય તેવી સ્થિતિ ઉભી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">