એક વખતના આંદોલનના મિત્ર હવે બન્યા રાજકીય દુશ્મનો, હાર્દિક પટેલના અલ્પેશ ઠાકોર પર મોટા પ્રહારો, જુઓ VIDEO

  આંદોલનને માર્ગ બનાવી રાજકારણમાં આવનારા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એકબીજાના વખાણ કરતાં થાકતાં ન હતા. ત્યારે આજે આ નેતાઓ જ એકબીજાની સામ સામે આવી ગયા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર સામે પોસ્ટર વાયરલ કરી મોટો હુમલો કર્યો છે. તર્ક વિતર્કના નામે હાર્દિકે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે. […]

એક વખતના આંદોલનના મિત્ર હવે બન્યા રાજકીય દુશ્મનો, હાર્દિક પટેલના અલ્પેશ ઠાકોર પર મોટા પ્રહારો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 05, 2019 | 8:33 AM

આંદોલનને માર્ગ બનાવી રાજકારણમાં આવનારા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એકબીજાના વખાણ કરતાં થાકતાં ન હતા. ત્યારે આજે આ નેતાઓ જ એકબીજાની સામ સામે આવી ગયા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર સામે પોસ્ટર વાયરલ કરી મોટો હુમલો કર્યો છે. તર્ક વિતર્કના નામે હાર્દિકે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પટેલે આ પોસ્ટરની વિગતને પોતાના તર્ક ગણાવ્યા છે. જેમાં અલ્પેશ ઠાકોરને કારણે કોંગ્રેસ 2017ની વિધાનસભા ચૂંટણી હારી હોવાનો આક્ષેપ હાર્દિકે કર્યો છે. સાથે જ અલ્પેશ ઠાકોર અને અમિત શાહ વચ્ચે ગોઠવણ હોવાનું કહી શાહે કૂટનીતિ રમી અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં મોકલ્યો હોવાનો આક્ષેપ કર્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2017 વિધાનસભામાં અલ્પેશ ઠાકોરે એક પણ સીટમાં કોંગ્રેસ માટે પ્રચાર ન કર્યો. ચૂંટણીમાં રાધનપુરમાં અલ્પેશ સામે ભાજપે નબળો ઉમેદવાર મુક્યો હોવાનો પોસ્ટરમાં હાર્દિકે ઉલ્લેખ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">