દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે કરી મુલાકાત

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સતત ત્રીજા વખત સત્તા મેળવનારા અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. કેજરીવાલે કહ્યું કે, ‘આ એક સારી મુલાકાત હતી. અમિત શાહ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી છે. બેઠકમાં દિલ્હીનાં વિકાસ અંગે અમારી વાતો થઈ છે. કેન્દ્ર […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે કરી મુલાકાત
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 1:26 PM

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સતત ત્રીજા વખત સત્તા મેળવનારા અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. કેજરીવાલે કહ્યું કે, ‘આ એક સારી મુલાકાત હતી. અમિત શાહ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી છે. બેઠકમાં દિલ્હીનાં વિકાસ અંગે અમારી વાતો થઈ છે. કેન્દ્ર સરકારના સાથે સહકારથી કામ કરવાની વાત પણ કરી હતી. સાથે મહિલા સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. તો કેજરીવાલે હાલ દિલ્હીમાં ચાલતા શાહીનબાગ મુદ્દે કોઈ વાત થઈ હોવાનું કહ્યું નથી.

આ પણ વાંચોઃ સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી 27 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ

કેજરીવાલે કહ્યું કે, ‘અમારી નવી સરકારે કામ કરવાની શરુઆત કરી દીધી છે. એક મિનિટનો પણ સમય ગુમાવ્યા વગર અમે દિલ્હીના વિકાસ માટે 24 કલાક કામ કરી રહ્યા છીએ. અગાઉના પાંચ વર્ષ જેટલું કામ થયું છે, તેના કરતા આ વખતે વધારે કામ કરીશું. ગત વખતે મેં કોઈ મંત્રીપદ સ્વીકાર્યું નહોતું. મને લાગે છે મોનિટરિંગનું કાર્ય વધુ અગત્યનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">