AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોકીદાર યુનિયનની ચૂંટણી પંચને ફરિયાદ, ભાજપ-કોંગ્રેસ પોતાના ફાયદા માટે અમને બદનામ કરી રહી છે

કોંગ્રેસ-ભાજપ પોતાના રાજકીય લાભ માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. આ કેમ્પેઈનને લઈને સાચા ચોકીદારો નારાજ થઈ ગયા છે અને તેઓએ પોતાની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચોકીદાર છે તેવી જાહેરાત કરીને અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામની આગળ ચોકીદાર લગાવી દીધું હતું. વડાપ્રધાનની પાછળ તેમના પ્રધાનો અને ભાજપના […]

ચોકીદાર યુનિયનની ચૂંટણી પંચને ફરિયાદ, ભાજપ-કોંગ્રેસ પોતાના ફાયદા માટે અમને બદનામ કરી રહી છે
| Updated on: Mar 28, 2019 | 6:03 AM
Share

કોંગ્રેસ-ભાજપ પોતાના રાજકીય લાભ માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. આ કેમ્પેઈનને લઈને સાચા ચોકીદારો નારાજ થઈ ગયા છે અને તેઓએ પોતાની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચોકીદાર છે તેવી જાહેરાત કરીને અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામની આગળ ચોકીદાર લગાવી દીધું હતું. વડાપ્રધાનની પાછળ તેમના પ્રધાનો અને ભાજપના નેતાઓએ પણ ચોકીદાર નામ લગાડવાનું શરુ કરી દીધું છે.

બીજી બાજુ રાહુલ ગાંધીએ મોદીનો વિરોધ કરવા નારો આપ્યો કે ‘ચોકીદાર ચોર હૈ’. આમ હવે ભાજપ અને કોંગ્રેસની રાજકીય લાલસામાં દેશના સાચા ચોકીદારો નારાજ થઈ ગયા અને પોતાની ફરિયાદ લઈને ચૂંટણી પંચ પાસે પહોંચી ગયા છે. પંજાબના લાલ ઝંડા પેંડુ ચોકીદાર યુનિયને બુધવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી કે આ બંને પાર્ટીઓ પોતાના અંગત ફાયદા માટે ચોકીદારોને બદનામ કરી રહી છે. આથી બંને પાર્ટીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

પરમજીત સિંહ લીનોએ કહ્યું કે લાખો રુપિયાનો પગાર લઈને મોદી પોતાને ચોકીદાર ગણાવી રહ્યાં છે જ્યારે ખરેખર ચોકીદારોની હાલત તો કફોડી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
g clip-path="url(#clip0_868_265)">