પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને ભાજપ ફરી એક્શનમાં, હવે આ રીતે કરશે વિરોધ

પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓને લઈને ભાજપ વિરોધ કરવાના મૂડમાં આવી ગયી છે. ભાજપ હવે મમતા બેનર્જીની સામે નહીં પણ પોલીસની સામે દેખાવો કરવાની તૈયારી કરી રહી છે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, […]

પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને ભાજપ ફરી એક્શનમાં, હવે આ રીતે કરશે વિરોધ
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 1:00 PM

પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓને લઈને ભાજપ વિરોધ કરવાના મૂડમાં આવી ગયી છે. ભાજપ હવે મમતા બેનર્જીની સામે નહીં પણ પોલીસની સામે દેખાવો કરવાની તૈયારી કરી રહી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાઓ થઈ રહી છે. ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે થઈ રહેલી ઝડપમાં ઘણાં લોકોના જીવ પણ ગયા છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ હિંસા ભડકી ઉઠી હતી. ભારતીય જનતા પાર્ટીએ ફેંસલો કર્યો છે કે તેઓ આ હિંસાની વિરોધમાં પોલીસ અધિક્ષકની ઓફિસનો ઘેરાવો કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે હિંસાને લઈને કહ્યું કે તેઓ કાલે એસપી કાર્યાલયનો ઘેરાવો કરશે. બાંકુરા અને ભાટપારા જેવી જગ્યાઓએ લોકોની હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે જેના લીધે લોકોનો ભરોસો રાજ્ય સરકાર પરથી ઉઠી રહ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપે લોકસભાની ચૂંટણીમાં તો પરચમ લહેરાવીને મમતા બેનર્જીની તાકાત ઘટાડી દીધી છે પણ હાલ મમતાના શાસને લઈને ભાજપ દેખાવો કરી રહ્યું છે. હિંસાને લઈને ગૃહ મંત્રાલય દ્વારા અહેવાલો પણ મગાવવામાં આવી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ખુલ્લેઆમ કહી રહ્યાં છે ટીએમસીના નેતાઓની તેમની સાથે સંપર્કમાં છે. આમ આ પરિસ્થિતિ હવે રાજકીય રુપ લઈ ચૂકી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">