રાહુલ ગાંધીને ભાજપનો વળતો જવાબ ‘તમારા પરદાદાએ જ ચીનને ભેટમાં આપી હતી UNSC સીટ’

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું છે. જેનો વળતો જવાબ ભાજપે પણ આપ્યો છે. ભાજપ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું કે આજે ચીન UNSCનો ભાગ ના હોત જો તમારા પરદાદાએ આ સીટ ચીનને ભેટમાં ન આપી હોત. ભાજપ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું કે ભારત અત્યાર સુધી તમારા પરિવાર દ્વારા કરેલી ભુલોને […]

રાહુલ ગાંધીને ભાજપનો વળતો જવાબ 'તમારા પરદાદાએ જ ચીનને ભેટમાં આપી હતી UNSC સીટ'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 14, 2019 | 8:44 AM

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું છે. જેનો વળતો જવાબ ભાજપે પણ આપ્યો છે. ભાજપ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું કે આજે ચીન UNSCનો ભાગ ના હોત જો તમારા પરદાદાએ આ સીટ ચીનને ભેટમાં ન આપી હોત.

ભાજપ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું કે ભારત અત્યાર સુધી તમારા પરિવાર દ્વારા કરેલી ભુલોને ભોગવી રહ્યું છે. તમે એ વાતને નિશ્ચિત સમજો કે ભારત આતંકવાદની વિરૂધ્ધ જંગ જીતીને જ રહેશે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છોડી દો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગથી ડરી ગયા છે અને ચીન જ્યારે પણ ભારતની વિરૂધ્ધ કોઈ ખોટુ પગલું ઉઠાવે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન લઈ લે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વડાપ્રધાન મોદીએ શી જીનપિંગની સાથે દિલ્હીમાં ગળે મળ્યા અને ચીનમાં જઈને તેમની સામે માથું ઝુકાવ્યુ. રાહુલ ગાંધીના પહેલા કૉંગ્રેસના અન્ય પ્રવકતાઓ પણ મોદી સરકાર પર સીધો હુમલો કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને તેના વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાથી રોકયો હતો. ચીન દ્વારા આ સતત 4 વખત કરવામાં આવ્યુ છે. ચીનની આ ચાલ પર ભારતે કડક વિરોધ દાખલ કર્યો છે. ત્યારે ભારતની સાથે અમેરીકા પણ ચીનની આલોચના કરી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">