BHAVNAGAR : 44 બેઠકો સાથે BJPનો ઐતિહાસિક વિજય, જીતુ વાઘાણીએ માન્યો જનતાનો આભાર

BHAVNAGAR : ભાવનગરમાં 52 બેઠકોમાંથી BJPએ 44 બેઠકો પર જીત મેળવી છે જયારે કોંગ્રેસના ખાતામાં માત્ર 8 બેઠકો આવી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 23, 2021 | 6:37 PM

BHAVNAGAR : ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPનો ઐતિહાસિક અને ભવ્ય વિજય થયો છે. ભાવનગરમાં 52 બેઠકોમાંથી  ભાજપે 44 બેઠકો પર જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ખાતામાં માત્ર 8 બેઠકો આવી છે. ભાવનગરમાં ભાજપની ભવ્ય જીત બદલ પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ તેમજ ધારાસભ્ય જીતુ વાઘાણીએ જનતાનો આભાર માન્યો હતો. 

જીતુ વાઘાણીએ જનતાનો આભાર માનતા કહ્યું કે આ જનતા, ભારતીય જનતા પાર્ટીના વ્ચારો અને વડાપ્રધાન મોદીની જીત છે. ભાવનગરમાં ભાજપે એક પણ વિસ્તારને વિકાસથી વંચિત નથી રાખ્યો અને તમામ સુવિધાઓ આપી હોવાથી જનતાએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">