Gujarati NewsPoliticsBharat bandh na pagale gandhinagar jilla congress nu high way par chakkajam
ભારત બંધના એલાનને પગલે કોંગ્રેસ આક્રમક મૂડમાં, ગાંધીનગરમાં જિલ્લા કોંગ્રેસનું હાઇવે પર ચક્કાજામનું આયોજન
ગાંધીનગરમાં કિસાન આંદોલનને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાઇ રહી છે. આવતીકાલે ભારત બંધ આંદોલનમાં હાઇવે બંધ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ ચિલોડા હાઇવે બંધ કરીને વિરોધ નોંધાવશે. કોંગ્રેસ મહેસાણા હાઇવે બંધ કરીને વિરોધ કરશે. આ સાથે ગાંધીનગર આસપાસના મુખ્ય માર્ગો બંધ કરવાનું પણ કોંગ્રેસનું આયોજન છે. Web Stories View more કાગડાનું ઘરની સામે […]
Follow us on
ગાંધીનગરમાં કિસાન આંદોલનને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાઇ રહી છે. આવતીકાલે ભારત બંધ આંદોલનમાં હાઇવે બંધ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ ચિલોડા હાઇવે બંધ કરીને વિરોધ નોંધાવશે. કોંગ્રેસ મહેસાણા હાઇવે બંધ કરીને વિરોધ કરશે. આ સાથે ગાંધીનગર આસપાસના મુખ્ય માર્ગો બંધ કરવાનું પણ કોંગ્રેસનું આયોજન છે.