દિલ્હી બાદ કેજરીવાલની નજર દેશ પર! જાણો શપથવિધિ બાદ શું નિર્ણય લેવાયો?

આમ આદમી પાર્ટી હવે દિલ્હી પુરતી જ રહેવા નથી માગતી તેવું શપથવિધિની સાંજ થતા થતા સામે આવી ગયું છે. કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. ભાજપના દેશવ્યાપી પ્રભાવને કેજરીવાલે ટક્કર આપી છે તો કોંગ્રેસને દિલ્હીમાંથી ઉખાડીને ફેંકી દેવામાં કેજરીવાલને સફળતા મળી છે. હવે કેજરીવાલને નજર સમગ્ર દેશ પર છે. Facebook પર તમામ […]

દિલ્હી બાદ કેજરીવાલની નજર દેશ પર! જાણો શપથવિધિ બાદ શું નિર્ણય લેવાયો?
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 5:29 PM

આમ આદમી પાર્ટી હવે દિલ્હી પુરતી જ રહેવા નથી માગતી તેવું શપથવિધિની સાંજ થતા થતા સામે આવી ગયું છે. કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. ભાજપના દેશવ્યાપી પ્રભાવને કેજરીવાલે ટક્કર આપી છે તો કોંગ્રેસને દિલ્હીમાંથી ઉખાડીને ફેંકી દેવામાં કેજરીવાલને સફળતા મળી છે. હવે કેજરીવાલને નજર સમગ્ર દેશ પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

arvind-kejriwal-delhi-assembly-election-mission-india Know how it is

આ પણ વાંચો :   કેજરીવાલના લાલ રંગના સ્વેટરે જીતી લીધું લોકોનું દિલ, જાણો કેટલી છે કિંમત?

એક માસ સુધી ચલાવશે અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા આખા દેશમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે અને પાર્ટીની સાથે વધારેમાં વધારે લોકોને જોડવા માટે મિશન ઈન્ડિયાની શરૂઆત કરવામાં આવશે. રાષ્ટ્ર નિર્માણ આ કેમ્પેઈનમાં એક કરોડ લોકોને પાર્ટીની સાથે જોડવાનો પ્લાન બનાવી દેવાયો છે. આ અભિયાનની શરૂઆત 23 ફેબ્રુઆરીથી થશે અને તે એક મહિના સુધી ચાલશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાશે? આમ આદમી પાર્ટીના શપથ સમારોહ બાદ દેશભરમાંથી આવેલાં પાર્ટીના પદાધિકારીઓની સાથે એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠક દિલ્હી પ્રદેશ પ્રમુખ ગોપાલ રાયની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને તેમાં નક્કી કરાયું છે કે આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાો દરેક જિલ્લામાં દિલ્હી મોડેલને લઈને જશે અને લોકોને આમ આદમી પાર્ટીની સાથે જોડશે. આ અભિયાન ખાસ કરીને ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ગોવા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ચલાવવામાં આવશે. અભિયાન બાદ નક્કી કરાશે કે ક્યાં રાજ્યમાંથી ચૂંટણીમાં પાર્ટીએ ઉતરવું કે જોઈએ કે નહીં?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">