ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો

પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો A man slaps #Delhi Chief Minister Arvind Kejriwal during his roadshow in Moti Nagar area.#LokSabhaElections2019 #TV9News pic.twitter.com/jjV73pUiWs — Tv9 Gujarati (@tv9gujarati) May 4, 2019 Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા […]

ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો
Follow Us:
| Updated on: May 04, 2019 | 1:21 PM

પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એક વખત થપ્પડ મારવામાં આવી છે. પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો મચી ગયો હતો. સમગ્ર ઘટના ત્યારે સર્જાઈ જ્યારે કેજરીવાલ નવી દિલ્હીની બેઠક પર ‘આપ’ના ઉમેદવાર બ્રિજેશ ગોયલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. દરમિયાન જ લાલ કપડામાં આવેલા શખ્સે કેજરીવાલની ખુલ્લી ગાડીમાં ચડીને હુમલો કરી દીધો હતો. આ વ્યક્તિ કેજરીવાલને થપ્પડ મારવા માગતો હતો પરંતુ હાથ ફગી જતાં ખભ્ભા પર લાગ્યું હતું. ત્યારે કેજરીવાલ માટે ફરી એક વખત આવી નિંદનીય ઘટના બની છે.

સમગ્ર ઘટના બાદ આમ આદમી પાર્ટીના લોકોએ ભાજપ પર આક્ષેપ કર્યો છે. અગાઉ પણ કેજરીવાલને થપ્પડ મારનાર વ્યક્તિ મુદ્દે પણ આપ પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ વખતે પણ તેવી જ રીતે ભાજપ પર આક્ષેપ કર્યો છે. હાલ તો પોલીસે હુમલાખોર વ્યક્તિને પકડી પાડ્યો છે. ધરપકડ કરનારા વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
g clip-path="url(#clip0_868_265)">