ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ મતદાનની તારીખ જાહેર, 4 બેઠક માટે 5 ઉમેદવારો મેદાનમાં
રાજ્યસભા ચૂંટણીને લઈને મતદાનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. સવારે 9થી સાંજે 4 સુધી વોટિંગ થશે અને સાંજે 5 કલાકે મતગણતરી શરૂ થશે. ગુજરાતમાં 4 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ છે. 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી ભરતસિંહ અને […]
રાજ્યસભા ચૂંટણીને લઈને મતદાનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. સવારે 9થી સાંજે 4 સુધી વોટિંગ થશે અને સાંજે 5 કલાકે મતગણતરી શરૂ થશે. ગુજરાતમાં 4 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ છે. 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી ભરતસિંહ અને શક્તિસિંહ ઉમેદવાર છે, ત્યારે ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમિલા બારા અને નરહરી અમિનને ટિકિટ આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો