Travel With Tv9 : 26મી જાન્યુઆરીના રોજ તમે ગુજરાતના આ સ્થળોની લઈ શકો છો મુલાકાત

|

Jan 26, 2025 | 9:03 AM

26 જાન્યઆરીના દિવસે બાળકો અને યુવાનોએ ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે ખાસ દિવસ ગણી શકાય છે. ભારતના ભવિષ્ય એટલે કે બાળકોને ભારતના ઈતિહાસથી વાકેફ કરવા માટે 26 જાન્યુઆરી કે તેના આસપાસના દિવસો દરમિયાન કેટલાક સ્થળોની મુલાકાત કરાવી શકો છો.

1 / 5
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કેવડિયામાં આવેલી છે. અહીં તમે ગણતંત્ર દિવસના દિવસે મુલાકાત લઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલેની સૌથી ઊંચી પ્રતિમાં બનાવવામાં આવેલી છે. અહીં તમે સરદાર સરોવર બંધ અને નર્મદા નદીનું સુંદર દ્રશ્યો જોઈ શકો છો. લાઇટ શો અથવા સાંસ્કૃતિક પ્રદર્શનની પણ નિહાળી શકો છો.

2 / 5
ગણતંત્ર દિવસે તમે કચ્છના રણમાં પ્રવાસ માટે જઈ શકો છો. શિયાળામાં કચ્છમાં રણ ઉત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. વિશાળ સફેદ મીઠાના રણમાં લોકનૃત્ય, હસ્તકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી જીવંત બને છે. પ્રજાસત્તાક દિવસ દરમિયાન એક ખાસ પ્રદર્શન અથવા પરંપરાગત નૃત્યો હોઈ શકે છે, જે તમને સ્થાનિક ઉત્સવોનો આનંદ માણવાની તક આપે છે.

3 / 5
તમે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત પણ લઈ શકો છો. એશિયાઈ સિંહોનું ઘર, ગીર પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવન ઉત્સાહીઓ માટે એક ઉત્તમ સ્થળ છે. પ્રજાસત્તાક દિવસની આસપાસ વન્યજીવન સફારી કરી શકો છો.

4 / 5
સોમનાથ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. દરિયાકાંઠા પાસે મંદિર આવેલું હોવાથી સુંદરતા વધારે છે. જે તેને આધ્યાત્મિક અનુભવ માટે મુલાકાત લેવા માટે એક ઉત્તમ સ્થળ બનાવે છે.

5 / 5
અમદાવાદમાં તમે હેરિટેજ વોક કરી શકો છો. હેરિટેજ વોક દરમિયાન તમે પોળ, મસ્જિદો અને હવેલીઓ તેમજ જૂના અમદાવાદને નિહાળી શકો છો. મહાત્મા ગાંધીના નિવાસસ્થાન સાબરમતી આશ્રમને પણ જોઈ શકો છો.

Published On - 2:05 pm, Sat, 25 January 25

Next Photo Gallery