Travel Tips : ઓછા બજેટમાં ટ્રેકિંગ માટે બેસ્ટ છે ગુજરાતમાં આવેલું આ સ્થળ, એક વખત જરુર મુલાકાત લો

|

Sep 03, 2024 | 4:38 PM

સપ્ટેમબર મહિનામાં એક લોન્ગ વીકએન્ડ આવી રહ્યો છે. શનિવાર અને રવિવારની રજા સાથે સોમવારની રજા મળી રહી છે. આમ તો સપ્ટેમબર મહિનો ફરવા માટે બેસ્ટ માનવામાં આવી છે.ગણેશ ચતુર્થીની રજાઓમાં લોન્ગ વીકએન્ડ આવી રહ્યો છે. તો ગુજરાતમાં આવેલું આ સ્થળની એક વખત જરુર મુલાકાત લો.

1 / 5
સપ્ટેમ્બર મહિનો ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. વરસાદ બાદ ચારે બાજુ હરિયાલી અને મૌસમમાં ઠંડક હોવાથી ફરવાની મજા બમણી થઈ જાય છે. સપ્ટેમ્બર મહિનામાં લોન્ગ વીકએન્ડ પણ પડી રહ્યું છે. તો તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 5
તો તમારે આ વખતે કોઈ અન્ય શહેરમાં જવાનું જરુર નથી, ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જ્યાં તમે પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તો આજે તમને જણાવીશું કે, ગુજરાતનું એવું સ્થળ છે, જ્યાં જંગલો, નદીઓ,ધોધ અને હીલ સ્ટેશન પણ છે.

3 / 5
આજ-કાલ લોકો એવું સ્થળ પસંદ કરે છે, જ્યાં પરિવારની સાથે મોજ-મસ્તીતો કરી શકે સાથે મનને શાંતિ પણ મળે. સાબરકાંઠામાં આવેલા ઈડરને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે. જો તમે પરિવાર સાથે ટ્રેકિંગમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ઈડરિયા ગઢની મુલાકાત જરુર લેજો.

4 / 5
 ઈડર અમદાવાદથી 120  કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે.અહિ પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.વિશાળ પથ્થરની વચ્ચે નીચે ગુફામાં ઉતરતાં જ શિવલિંગના દર્શન થાય છે.

5 / 5
વરસાદને પગલે  ઇડર ગઢ પરથી નાના ઝરણા વહેતા થાય છે. જેને કારણે મનોહર દ્રશ્યો  જોવા મળતા હોય છે.ચોમાસામાંઇડરિયો ગઢ વાદળોથી ઘેરાઈ જાય છે અને ચારેબાજુ હરિયાળી સાથે વાદળછાયા વાતાવરણ અને વરસાદમાં નયનરમ્ય દ્રશ્યો મન મોહી લે છે.  (all photo : Gujarat Tourism )

Next Photo Gallery