Gujarati NewsPhoto galleryThis share of 41 rupees is continuously taking upper circuit for 111 days investors are rich Stock
Profitable Share : શેર હોય તો આવો ! 41ના શેરમાં 111 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ, દરરોજ માલામાલ થઈ રહ્યા છે રોકાણકારો
માર્કેટમાં લિસ્ટેડ સ્ટોક તેના રોકાણકારોને સતત આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. કંપનીના શેરમાં રોજે રોજ અપર સર્કિટ લાગી રહી છે અને રોકાણકારોને ટુંક સમયમાં જ અમીર બનાવ્યા છે. કંપની સામગ્રી ઉત્પાદન અને વિતરણમાં સક્રિય છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, તેણે બિઝનેસ રિવાઇવલ પ્લાન તૈયાર કર્યો છે.