Gujarati NewsPhoto galleryThese shares will be divided into 10 parts company announcement dividend will also be announced stock
Stock Split : 10 ભાગમાં વહેંચાશે આ શેર, કંપનીની જાહેરાત, ડિવિડન્ડ પણ કર્યું જાહેર
આ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ કંપનીના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. કંપનીના એક શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કંપની આવતા મહિને એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. જે રોકાણકારો 6 મહિનાથી સ્ટોક ધરાવે છે તેમને અત્યાર સુધીમાં 294 ટકાનો નફો થયો છે. છેલ્લા એક મહિનામાં શેરના ભાવમાં 17 ટકાનો વધારો થયો છે.