Yes Bank નો શેર જશે 100 રૂપિયાને પાર! અત્યારે રોકાણ કરશો તો તમને મળી શકે મલ્ટીબેગર રિટર્ન

|

Mar 04, 2024 | 7:46 PM

વર્ષ 2018 માં યસ બેંકના શેરના ભાવ 380 રૂપિયા હતા. યસ બેન્કના શેરને 29 પર બ્રેકઆઉટની જરૂર છે. જો આ શેર 30 રૂપિયાને પાર કરે છે તો તેમાં ફરી એકવાર નવો ઉછાળો જોવા મળી શકે છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો યસ બેંકના શેરે ઈન્વેસ્ટર્સને 36.91% નું વળતર આપ્યું છે.

1 / 5
યસ બેંકના શેર આ દિવસોમાં ફોકસમાં છે. કંપનીના શેરમાં છેલ્લા કેટલાક સત્રોથી મોટી વધઘટ જોવા મળી રહી છે. આજે 4 માર્ચના રોજ શેર 2 ટકા ઘટીને 24.80 રૂપિયા પર બંધ થયો છે. હાલ શેર 32.81 રૂપિયાના 52 સપ્તાહના હાઈ લેવલથી 24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે.

2 / 5
યસ બેંકના શેર હજુ પણ YTD પ્રમાણે 9.71 ટકા ઉપર ચાલી રહ્યા છે. વર્ષ 2018 માં યસ બેંકના શેરના ભાવ 380 રૂપિયા હતા. પ્રકાશ ગાબાએ CNBC 18ને જણાવ્યું હતું કે, યસ બેન્કના શેરને 29 પર બ્રેકઆઉટની જરૂર છે. જો આ શેર 30 રૂપિયાને પાર કરે છે તો તેમાં ફરી એકવાર નવો ઉછાળો જોવા મળી શકે છે.

3 / 5
આ સ્ટોકના ચાર્ટ પર જે પેટર્ન બનાવવામાં આવી રહી છે તે મુજબ, આ સ્ટોક આગામી 5 વર્ષમાં 100 રૂપિયા સુધી જઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં યસ બેંકના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. યસ બેંકે ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 231 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. યસ બેન્કે ગયા વર્ષના સમાન ગાળામાં 51 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

4 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો યસ બેંકના શેરે ઈન્વેસ્ટર્સને 6.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 36.91 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 47.04 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 7.95 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં -89 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
યસ બેંકમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 0.00 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 34.2 ટકા છે. કંપનીમાં કુલ 49,94,636 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 71368 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2,95,136 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1024 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery